મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૧ અંતર્ગત જન જાગૃતિ અભિયાન અન્વયે વોર્ડ નં ૩માં પત્રિકા વિતરણ કરવામાં આવી
News Jamnagar November 11, 2020
જામનગર
સ્વચ્છ સર્વેક્ષણ – ૨૦૨૧ અંતર્ગત જન જાગૃતિ અભિયાન અન્વયે વોર્ડ નં .૩ ના અલગ અલગ વિસ્તારોમાં શુકો તેમજ ભીનો કચરો અલગ કરીને ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરતી ગાડીઓમાં આપવા અંગે પત્રિકા વિતરણ કરી આ અંગેની માહિતી અને જરૂરી સમજણ આપવામાં આવેલ .તેમજ સ્વચ્છતા અંગેના સપથ લેવડાવવામાં આવ્યા હતા .
આ સમયે વોર્ડ નં .૩ ના કોર્પોરેટર તથા જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોષી , પૂર્વ મેયર તથા કોર્પોરેટર દિનેશભાઈ પટેલ , કોર્પોરેટરશ્રીમતી અલ્કાબા જાડેજા , વોર્ડ પ્રમુખ અશ્વિનભાઈ છાપીયા , વોર્ડ મહામંત્રી પ્રવિણભાઈ અમૃતિયા , નરેનભાઈ ગઢવી , વોર્ડ ઉપપ્રમુખ નગીનભાઈ ખીરસરીયા , નિષાબેન અસ્વાર , દિપકભાઈ વાછાણી , વિક્રમસિંહ જાડેજા , પ્રકાશભાઈ ઘઘડા , નરેન્દ્રસિંહ જાડેજા , અશ્વીનભાઈ સોમૈયા , મોશીનભાઈ બક્ષી , યુવા મોરચાના પ્રમુખ દર્શનભાઈ ત્રિવેદી , વોર્ડના એસ.એસ.આઇ. ભરતભાઈ વાઘેલા , મહેન્દ્રસિંહ જાડેજા અને એસ.આઈ. બાબરીયાભાઈ હાજર રહેલ
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024