મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
તું ક્રિકેટ મેચના સોદાઓ કરે છે તેમ કહી ક્રિકેટ ના ડબ્બા માં રેડ નહિ કરવા માંગી હતી લાંચ આવી ગયા એ.સી.બી.ની ઝપેટ માં હેડ કોન્સ્ટેબલ.
News Jamnagar November 12, 2020
દેવભૂમિ દ્વારકા
ડી સ્ટાફ ની મીઠી નજર રાખવા માંગવામાં આવી હતી લાંચ
તું ક્રિકેટ મેચના સોદાઓ કરે છો તેમ કહી ફરિયાદી ઉપર પોતાની મીઠી નજર રાખવા પોતાના તથાે ડી-સ્ટાફના યોગેન્દ્રસિંહ પ્રવીણસિંહ રાઠોડ, અન્ય બે કર્મચારીઓના એમ કુલ – 3 (ત્રણ) કર્મચારીઓ ના કુલ- રૂ.૧૫૦૦૦/- આઈ.પી.એલ. ક્રિકેટ ની ફાઇનલ મેચ પતી જાય પછી આપવા ની માંગણી કરી હતી
એક જાગૃત નાગરીક ની ફરિયાદ ના આધારે. (૧) યોગેન્દ્રસિંહ પ્રવીણસિંહ રાઠોડ, ઉ.વ.૩૫, અના. પોલીસ હેડ કોન્સ્ટેબલ,વર્ગ-૩, ખંભાળિયા પોલીસ સ્ટેશન, જી.દેવભૂમિ દ્વારકા. રહે. ખંભાળીયા.
(૨) દેવ અમિતભાઇ જોશી (પ્રજાજન ) ઉ.વ. ૧૮,
પ્રાઇવેટ નોકરી.રહે.વારાહી ચોક, જોશી નો ડેલો, દેવભૂમિ દ્વારકા ખંભાળિયા. તારીખ:૧૧/૧૧/૨૦૨૦.લાંચની માંગણીની રકમ:-રૂ.૧૫૦૦૦/-. કરેલ હતી લાંચમાં સ્વીકારેલ રકમ:-રૂ.૧૫૦૦૦/- જે પેટ લેતા રંગે હાથ લાંચની રીકવર કરેલ રકમ:-રૂ.૧૫૦૦૦/- રકમ સાથે “મહેક “મોબાઈલ ની દુકાન, નગર ગેઇટ, ખંભાળિયા. જી.દેવભૂમિ દ્વારકા ઝડપાયેલા હતા (૧) નાએ ફરીયાદી ને કહેલ કે, તું ક્રિકેટ મેચના સોદાઓ કરે છો તેમ કહી ફરિયાદી ઉપર પોતાની મીઠી નજર રાખવા પોતાના તથાે ડી-સ્ટાફના અન્ય બે કર્મચારીઓના એમ કુલ – 3 (ત્રણ) કર્મચારીઓ ના કુલ- રૂ.૧૫૦૦૦/- આઈ.પી.એલ. ક્રિકેટ ની ફાઇનલ મેચ પતી જાય પછી આપવા ની માંગણી કરી,વાયદો કરેલ હતો
જે લાંચ ની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, જેથી આજરોજ દેવભૂમિ દ્વારકા એસીબી પોસ્ટે નો સંપર્ક કરી, પોતાની ફરિયાદ આપતા, ખંભાળિયા મુકામે લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલ. જેમાં આરોપી નં (૧)નાએ ફરિયાદી ને ફોન થી જણાવેલ કે, આ લાંચની રકમ આ કામના આરોપી નં-(૨)નાને તેની ‘મહેક’ નામની મોબાઈલ ની દુકાને આપી દો. જેથી આરોપી નં.(૧) ના કહ્યા મુજબ ફરીયાદીએ આરોપી નં.(૨)નાને લાંચ ની રકમ આપી, આરોપી નં (૨)નાએ ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી આરોપી નં.(૧)સાથે ફોન થી વાત કરી, બંને આરોપીઓ પકડાઇ જઇ ગુનો કર્યા બાબત.
બન્ને આરોપીઓ ને હાલ એસીબી પોસ્ટે નીગરાની હેઠળ રાખી, કોરોના કોવીડ-૧૯ ના રિપોર્ટ કરાવી અટક કરવાની કાર્યવાહી કરવામાં આવશે.ટ્રેપિંગ અધિકારી એ.ડી.પરમાર.
પોલીસ ઇન્સપેકટર,ઇન્ચાર્જ એ.સી.બી. પો.સ્ટે. દેવભૂમિ દ્વારકા અને દેવભૂમિ દ્વારકા તથા જામનગર એ.સી.બી.સ્ટાફ
સુપર વિઝન અધિકારીઃ મદદનિશ નિયામક,એ.સી.બી.રાજકોટ એકમ,રાજકોટ દ્વારા કરવામાં આવી હતી રેડ
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024