મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
NDPS ના ગુનામાં છેલ્લા એક વર્ષ થી પેરોલ પર થી ફરાર આરોપી ને ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી. ફર્લો
News Jamnagar November 19, 2020
જામનગર
NDPS ના ગુનામાં છેલ્લા એક વર્ષ થી પેરોલ પર થી ફરાર આરોપી ને ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી. ફર્લો જામીન તથા વચગાળાના જામીન ઉપર છુટેલ કાચા અને પાકા કામના કેદીઓ જે રજા ભોગવી પરત જે – તે જેલમાં હાજર થયેલ ન હોય તેવા ભાગેડુ અને નાસતા ફરતા કેદીઓને પકડવા અંગે જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ નાઓની સુચના મુજબ તથા એસ.ઓ.જી. ના પો.ઇન્સ . એસ.એસ.નિનામાં ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના સ્ટાફના માણસો તા.16 / ૧૧ / ૨૦૨૦ ના રોજ જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
તે દરમ્યાન સ્ટાફના સંજયભાઈ પરમાર તથા દીનેશભાઈ સાગઠીયા,ને તેઓના બાતમીદારો દ્વારા ખાનગી રાહે હકિકત મળેલ કે જામનગર પંચ બી ડીવીજન પોલીસ સ્ટેશન સેકન્ડ ૮૫/૨૦૧૮ એન.ડી.પી.એસ.કલમ ૮ ( સી ) ૨૨,૨૯ મુજબ ગુનાના આરોપી જામનગર જીલ્લા જેલના કાચા કેદી નં .૦૩ / ૨૦૧૮ આરોપી સલીમ કદરભાઇ લોબી રહે – લાલવાડી જામનગર વાળા ને ગઈ તા -૨૧ / ૧૦ / ૨૦૧૯ થી દીન -૩ ની ફર્લો રજા મંજુર થયેલ હોય અને તા.ર ૪ / ૧૦ / ૨૦૧૯ ના રોજ જેલ ખાતે હાજર થવાનું હોય જે આજદિન સુધી જામનગર જીલ્લા જેલ ખાતે હાજર થયેલ ન હોય અને વચગાળાના જામીન પરથી ફરાર હોય જેથી મજકુર આરોપીને તેમના રહેણાંક મકાનેથી પકડી પાડી મજકુર આરોપી નો કોવીડ -૧૯ નો ટેસ્ટ કરવા જે પોજીટીવ આવતા મજકુર આરોપીને જામનગર જી.જી.હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવેલ અને આજરોજ તા ૧૮/૧૧/૨૦૨૦ ના રોજ મજકુર આરોપીનો કોવીડ ૧૯ નો રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પીટલ માંથી રજા આપતા લઇ આવી ધોરણસર કાર્યવાહી કરી જામનગર જીલ્લા જેલ ખાતે સોપવામાં આવેલ છે .
આ કાર્યવાહી પો.ઇન્સ.એસ.એસ.નિનામા ની સુચના અને માર્ગદર્શન મુજબ સ્ટાફના એ.એસ.આઈ.હિતેષભાઇ ચાવડા , વિક્રમસિહ ઝાલા પો.હેડ.કોન્સ દીનેશભાઇ સાગઠીયા , અરજણભાઇ કોડીયાતર , મયુદીનભાઇ સૈયદ , રમેશભાઇ ચાવડા , અનિરૂધ્ધસિંહ ઝાલા , ઘનશ્યામભાઇ ડેરવાળીયા , દોલતસિંહ જાડેજા તથા પો.કોન્સ . સંજયભાઇ પરમાર , રવિભાઈ બુજડ , લાલુભા જાડેજા તથા પ્રિયાંકાબેન ગઢીયા તથા નાઓએ કરેલ છે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024