મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રાજ્યમાં ર૩ નવેમ્બરથી માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળા-કોલેજોમાં ફરી શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગેની સજ્જતા-વ્યવસ્થાઓની સર્વગ્રાહી સમીક્ષા કરતા શિક્ષણ મંત્રી
News Jamnagar November 20, 2020
ગુજરાત
રાજ્યમાં ર૩ નવેમ્બરથી માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળા-કોલેજોમાં ફરી શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગેની સજ્જતા-વ્યવસ્થાઓની સર્વગ્રાહી સમીક્ષા કરતા શિક્ષણ મંત્રીશ્રી – ગાંધીનગરના કમાન્ડ-કંટ્રોલ સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ DEO-યુનિવર્સિટી વાઇસ ચાન્સેલરશ્રીઓ-શાળા સંચાલકો સાથે સંવાદ બેઠક યોજી સમગ્ર તૈયારીઓનો જાયજો મેળવ્યો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને જ સરકારે કેન્દ્રસ્થાને રાખ્યુ છે-હાજરી એકદમ મરજીયાત છે
SOPના પાલનને સુનિશ્ચિત કરવા જિલ્લા-નગરો-તાલુકામાં ટાસ્કફોર્સની રચના કરી છે શાળાઓ-કોલેજો શરૂ થતાં ઓનલાઇન એજ્યુકેશન બંધ નહિ કરાય સ્થાનિક પરિસ્થિતી-સગવડતા-અનુકૂળતા મુજબ જરૂર જણાયે SOPમાં ફેરફાર કરી શકાશે જિલ્લા કલેકટરો સાથે સંકલનમાં રહિને કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે કોઇ જ કન્ટેનમેન્ટ વિસ્તારમાં શાળા-કોલેજો શરૂ નહિ થાય શાળા-કોલેજ શરૂ થયે વિદ્યાર્થીઓની હાજરી-વાલીઓની સંમતિની માહિતી દિવસમાં ૩ થી ૪ વાર રાજ્યકક્ષાએ મળે તેવી સંકલન વ્યવસ્થા કરી છે કાળજીથી કામ લેવાથી પરિણામ પણ મળે અને કોરોનાથી બચી પણ શકાય તેવો સંદેશ ગુજરાત આપશે.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024