મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગુજરાત રાજ્ય બહાર પચ્ચીસ લાખની છેતરપીંડીના ગુનાને અંજામ આપનાર ને દબોચી લેતી પેરોલ ફર્લો સ્કવોડ જામનગર
News Jamnagar November 21, 2020
જામનગર
ઉતરાખંડ રાજયના ઉધમસિંહનગર જીલ્લાના બાજપુર પો.સ્ટેમાં હર્બલ લીકવીડ પ્રોડકટ્સ ના બહાને મહારાષ્ટ્ર તથા ગુડગાંવ હરીયાણા ની ચીંટીગ કરતી ગેંગ સાથે મળી રૂપિયા પચ્ચીસ લાખની છેતરપીંડીના ગુનાને અંજામ આપનાર છેલ્લા એક વર્ષ થી ઉતરાખંડ જીલ્લાના બાજપુર પો.સ્ટે ના ગુનામાં નાસતા – ફરતા આરોપી ને પકડી પાડતી જામનગર પેરોલ / ફર્લો સ્કવોડ
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ , નાઓની સુચના તેમજ એલ.સી.બી પો.ઇન્સ.કે.જી.ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઈ. એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો ફરારી / નાસતા ફરતા ફરારી ડ્રાઇવ અંગે ગુન્હેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ.કોન્સ.નિર્મલસિંહ જાડેજા , કાસમભાઇ બ્લોચ , ગજેન્દ્રસિંહ જાડેજા સલીમભાઇ નોયડા નાઓ ને હકીકત મળેલ કે ઉતરાખંડ રાજ્ય ઉધમસિંગ નગર જીલ્લાના બાજપુર પો.સ્ટે ફસ્ટ ગુ.ર.ને ૩૪૩/૨૦૨૦ ઇપીકો કલમ ૪૨૦ વિગેરે સબબના ગુનામાં નાસતા – ફરતા આરોપી હીતેષભાઇ કીશોરભાઇ ગોહીલ ઉ.વ ૩૭ રહે ગોમતીપુર કડીયા જ્ઞાતીની વાડી પાસે વિકટોરીયા પુલ જામનગર વાળાને વિકટોરીયા પુલ પાસેથી ઉપરોકત ટીમ સાથે સદરહુ આરોપીને પકડી પાડી પો.સબ ઇન્સ .એ.એસ.ગરચર ધોરણસર અટક કરી આગળની કાયદાકીય કાર્યવાહી કરવા સારૂ જામ.સીટી બી ડીવી પો.સ્ટે સોપી આપેલ છે .
આ કામગીરીમાં પેરોલ / ફર્લો સ્કવોડના પો.સ.ઈ એ.એસ.ગરચર તથા પો.હેડ.કોન્સ.ગજેન્દ્રસિંહ જાડેજા , સુરેન્દ્રસિંહ ચૌહાણ , રણજીતસિંહ પરમાર , સલીમભાઇ નોયડા , કાસમભાઈ બ્લોચ , મેહુલભાઇ ગઢવી નિર્મળસિંહ જાડેજા , ભરતભાઇ ડાંગર , રાજેશભાઇ સુવા,ગિરીરાજસિંહ જાડેજા , ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ , તથા એ.એસ.આઇ ધર્મેન્દ્રસિંહ જાડેજાનાઓએ કરેલ છે
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024