મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર શહેરના નાગેશ્વર વિસ્તારમાં ઘોડી પાસાની કલબ પર દરોડા પાડતી પેરોલ ફર્લો સ્કોડ 16 જુગારી આબાદ ઝડપાયા
News Jamnagar November 21, 2020
જામનગર
જામનગર શહેરમાં નાગેશ્વર વિસ્તારમાં થી ઘોડી પાસા વડે જુગાર રમતા ૧૬ ઇસમોને રોકડ રૂ .૨,૧૦,૦૦૦ / વાહનો તથા મોબાઇલ કી.રૂ .૧,૦૭,૫૦૦ મળી કુલ કી.રૂ. ૩,૧૭,૫૦૦ / – ના મુદામાલ સાથે ઘોડી પાસાની કલબ પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કોડ
જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ તથા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક જે.એસ.ચાવડા સાહેબ નાઓની સુચના અને એલ.સી.બી પો.ઇન્સ . કે.જી.ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઈ એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં નાસતા – ફરતાં આરોપીઓ પકડી પાડવા તેમજ પ્રોહી જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ.કોન્સ . નિર્મલસિંહ જાડેજા તથા સલીમભાઇ નોયડા ને મળેલ હકીકત આધારે રેઇડ કરતા રોકડા રૂપિયા ૨,૧૦,૦૦૦ / – વાહનો તથા મોબાઇલ કી.રૂપિયા ૧,૦૭,૫૦૦ / – મળી કુલ કી.રૂ. ૩,૧૭,૫૦૦ / – ના મુદામાલ સાથે નીચે જણાવેલ નામવાળા ઇસમોને નાગેશ્વર વિસ્તારમાં જુગારનો અખાડો ચલાવતા ભીખુભાઇ ઉર્ફે ખોડાભાઇ રાઘવભાઇ ઢાપા રહેણાંક મકાનેથી પકડી પાડેલ છે . ( ૧ ) ભીખુભાઇ ઉર્ફે ખોડાભાઇ રાઘવભાઇ ઢાપા રહે . નાગેશ્વરપાર્ક રાજાવાડી જામનગર ( ૨ ) દિનેશભાઇ ભગવાનજીભાઇ પરમાર રહે , નવા નાગના રામ મંદીરવાળી શેરી જામનગર ( ૩ ) અલ્તાફભાઇ મામદભાઈ ઇબી રહે . યુનો મેડીકલ વાળી શેરી દરબાર ગઢ જામનગર ( ) હુશેનભાઇ ગફારભાઇ કાસ રહે . લીડી બજાર બીબોડીફળી જામનગર ( ૫ ) સાલમ ઉર્ફે સમીર અબ્દુલરહેમાન મકવાણા રણજીતરોડ લંઘાવાડનો ઢાળીયો આરબફળી જામનગર ( ૬ ) અલ્તાફભાઇ સતારભાઇ આંબલીયા રણજીતરોડ લંઘાવાડનો ઢાળીયો આરબફળી જામનગર ( ૭ ) સોહીલભાઇ સલીમભાઇ સાટી રહે , મહારાજા સોસાયટી કાલાવડ નાકા બહાર જામનગર ( ૮ ) વિપુલભાઇ ઉર્ફે મોદી વાલજીભાઇ પરમાર રહે . નાગેશ્વર કોલોની નાગના રોડ રાજાવાડી જામનગર ( ૯ ) અબ્દુલરજાક જુમાભાઇ ગજીયા રહે . વાઘેરવાડો મોટી આશાપુરા મંદીર બાલમંદીર પાસે જામનગર ( ૧૦ ) રજાકભાઇ ઇસ્માઇલભાઇ મોગલ રહે . જુનો કુંભારવાડો જામનગર ( ૧૧ ) હસનભાઇ ઉર્ફ બોદુ હાજીભાઇ આંબલીયા રહે . લંઘાવાડનો ઢાળીયો આરબફળી જામનગર ( ૧૨ ) સુરેશભાઇ ઉર્ફે બેબન ખોડામલ અબવાણી રહે . રાજપાર્ક રમણપાર્ક શેરી.ન .૬ જામનગર ( ૧૩ ) કેતનભાઇ ઉર્ફે જેતશી ભીખુભાઇ ઢાપા રહે.નાગેશ્વાર કોલોની ભવાની માતાના મંદીર પાસે જામનગર ( ૧૪ ) તેજસ પ્રવીણભાઇ પરમાર રહે . દેવુભાનો ચોક વીરભાણ ફળી જામનગર ( ૧૫ ) ઇશ્વરભાઇ મનસુખભાઇ મકવાણા રહે.નવાગામ ઘેડ હનુમાનચોક જામનગર ( ૧૬ ) મુનાફ ઉર્ફે મુનો મહમદભાઇ આંબલીયા રહે.રણજીતરોડ લંઘાવાડ નો ઢાળીયો આરબફળી જામનગરવાળાઓને પો . સબ ઇન્સ એ.એસ.ગરચરએ ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે .
આ કામગીરીમાં પેરોલ / ફર્લો સ્કવોડના પો.સ.ઈ એ.એસ.ગરચર તથા પો.હેડ.કોન્સ.ગજેન્દ્રસિંહ જાડેજા ,સુરેન્દ્રસિંહ ચૌહાણ , રણજીતસિંહ પરમાર , સલીમભાઇ નોયડા , કાસમભાઈ બ્લોચ , મેહુલભાઇ ગઢવી . નિર્મળસિંહ જાડેજા , ભરતભાઇ ડાંગર , રાજેશભાઇ સુવા , ગિરીરાજસિંહ જાડેજા તથા પો.કો. ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ જાડેજાનાઓએ કરેલ છે
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024