મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
લાખાબાવળ ગામની સીમ માથી ત્રણ ઇસમોને લાખોના ઇગ્લીશ દારૂ મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી.
News Jamnagar November 22, 2020
જામનગર
જામનગર તાલુકાના લાખાબાવળ ગામની સીમ માથી ત્રણ ઇસમોને ઇગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ -૫૧૬ તથા મોબાઇલ ફોન રોકડ રકમ મળી કુલ કિ.રૂ. ૨,૦૨,૨૦૦ / – ના મુદામાલ સાથે પકડી પાડતી જામનગર -એલ.સી.બી.
પોલીસ જામનગર જીલ્લાના પોલીસ વડા દીપન ભદ્રન નાઓની સુચના તથા એલ.સી.બી.ના પો.ઇન્સ. કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.સ્ટાફના પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા પો.સ.ઇ.બી.એમ.દેવમુરારી તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો જામનગર તાલુકા વિસ્તારમાં પ્રોહિ જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન જામનગર એલ.સી.બી.ના પોલીસ સ્ટાફના પોલીસ હેડ કોન્સ પ્રતાપભાઇ ખાચર , તથા હરદીપભાઇ ને મળેલ હકિકત આધારે આરોપી ની લાખાબાવળ ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાથી આરોપી ( ૧ ) સહદેવસિંહ દિલીપસિંહ જાડેજા રહે.ગામ લાખાબાવળ આઇડીયા ટાવરની બાજુમાં તા.જી.જામનગર ( ૨ ) શક્તિસિંહ ભુરુભા પરમાર રહે.ગામ લાખાબાવળ આઇડીયા ટાવરની બાજુમાં તા.જી. જામનગર ( 3 ) જયદીપસિંહ દિલીપસિંહ જાડેજા રહે.રેલ્વે સ્ટેશન સામે લાખાબાવળ તા.જી જામનગર વાળા મોટી ઇગ્લીશ દારૂની બોટલ નંગ -30૬ કિ.રૂ -૧ , ૨૨,૪00 / – તથા નાની ઇગ્લીશ દારૂની બોટલ નંગ -૨૧૦ કિ.રૂ .૨૧,000 / – તથા મોબાઇલ ફોન -૩ કિ.રૂ .૩૦,૦૦૦ / – તથા દારૂની બોટલના વેચાણ ના રોકડ રૂ . ૨૮,૮૦૦ / – મળી કુલ રૂ .૨,૦૨ , ૨00 / – ના મુદામાલ સાથે મળી આવતા પોલીસ હેડ કોન્સ યશપાલસિંહ જાડેજા એ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સ.ઇ.બી.એમ.દેવમુરારીએ તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને દારૂ સપ્લાયર ( ૧ ) પ્રવિણસિંહ સ્વરૂપસિંહ રહે.ગોવિંદપર ગામ કચ્છ ( ૨ ) વિપુલસિંહ જાડેજા રહે .કાના છિકારી તા.લાલપુર જામનગર વાળાને પકડવાની કાર્યવાહી ચાલુ છે આ કાર્યવાહી પો.ઇન્સ. કે.જી.ચૌધરીની સુચના થી એલ.સી.બી. સ્ટાફના માણસો દ્રારા કરવામાં
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024