મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સરકારી કર્મચારી ઉપર હુમલો કરી ૧૦ વર્ષથી પોલીસને થાપ આપી નાસતો ફરતો આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ જામનગર
News Jamnagar November 22, 2020
જામનગર
પેરોલ ફર્લો સ્કવોડ જામનગર ની કાબિલે દાદ કામગીરી.
આજથી ૧૦ વર્ષ પહેલા દાહોદ જીલ્લાના કાલીયાવાડ ગામે સરકારી કર્મચારી ઉપર ગે.કા. મંડળી રચી હુમલો કરી રાયોટીંગ કરી નાશી ગયેલ હોય જે આરોપી છેલ્લા ૧૦ વર્ષથી પોલીસને થાપ આપી નાસતા – ફરતા આરોપીને ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાંથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ જામનગર .
તસવીર.સબીર દલ
જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ , નાઓની સુચના તેમજ એલ.સી.બી પો.ઇન્સ .કે.જી.ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઈ. એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો ફરારી / નાસતા ફરતા ફરારી ગુન્હેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ.કોન્સ .રણજીતસિંહ પરમાર ,ભરતભાઈ ડાંગર તથા ગીરીરાજસિંહ જાડેજા નાઓને હકીકત મળેલ કે લીમખેડા પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં ૩૯/૨૦૧૦ ઇપીકો કલમ ૧૪૭ , ૧૪૮ , ૧૪૯ , ૧૮૬ , ૩૩૨ , ૩ ૨૩ મુજબના ગુન્હાના કામેના નાસતો – ફરતો આરોપી બળવંતભાઇ રાયસિંગભાઇ રાઠોડ , જાતે આદીવાસી , ઉ.વ .૩૫ , ધંધો – ખેતમજુરી રહે.મુળ ગઢવાલ ફલીયા કાલીયાવાડ તા.ધાનપુર જી.દાહોદવાળો હાલ મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમ વિસ્તારમાં હાજર હોય એવી બાતમી હકીકત મળતા ટેકનીકલ એનાલીસીસના આધારે ઉપરોક્ત ટીમ સાથે સદરહુ આરોપીને પકડી પાડી પો.સબ ઈન્સ . એ.એસ.ગરયરએ ધોરણસર અટક કરી કાયદાકીય કાર્યવાહી કરી લીમખેડા પો.સ્ટે .સોંપી આપવા તજવીજ કરેલ છે.
આ કામગીરીમાં પેરોલ ફર્લો સ્કવોડના
પો.સ.ઈ.એ.એસ.ગરચર તથા પો.હેડ.કોન્સ.ગજેન્દ્રસિંહ જાડેજા ,સુરેન્દ્રસિંહ ચૌહાણ , રણજીતસિંહ પરમાર , સલીમભાઇ નોયડા , કાસમભાઈ બ્લોચ , મેહુલભાઇ ગઢવી , નિર્મળસિંહ જાડેજા , ભરતભાઇ ડાંગર , રાજેશભાઇ સુવા , ગીરીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ . ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ જાડેજાનાઓએ કરેલ છે .
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024