મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખુનના ગુન્હાના પેરોલ પર થી છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી.
News Jamnagar November 24, 2020
જામનગર
ખુનના ગુન્હાના પેરોલ પર થી છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી.જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક દિપન ભદ્રન નાઓની જામનગર જીલ્લાના નાસતા ફરતા તેમજ પેરોલ ફર્લો ફરાર આરોપીઓને પકડવા અંગે સુચનાથી એસ.ઓ.જી. ના I / C પો.ઇન્સ . કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના પો.સ.ઇ. આર.વી.વીંછી તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા,
તે દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના PC રવિભાઇ બુજડ તથા ASI હિતેશભાઇ ચાવડા નાઓને ખાનગી રાહે હકિકત મળેલ કે , રાજકોટ ગાધીગ્રામ યુનીવર્સીટી પો.સ્ટે . ફ.ગુ.ર.નં .૧૪૦ / ૨૦૧૮ ઇ.પી.કો કલમ – ૩૦૨,૩૦૭ મુજબના કામનો આરોપી મહેબુબખાન હુશેનખાન પઠાણ જાતે સિપાઇ રહે.ગાંધીગ્રામ , ધરમનગર , આર.એમ.સી. કવાટર , બ્લોક નં -૨૬ , કવાર્ટર નં -૭૬૪ , રાજકોટ વાળો તા .૧૧ / ૦૮ / ૨૦૧૯ ના રાજકોટ જીલ્લા જેલમાંથી પેરોલ ઉપર છુટયા બાદથી ફોર રહી જીલ્લા જેલમાં હાજર થયેલ ન હોય , જેથી મજકુર મળી આવતા પકડી પાડી રાજકોટ જેલમાં મોકલી આપવા માટે કાયદેસર કાર્યવાહી કરેલ છે . આ કાર્યવાહી I / C પો.ઇન્સ . કે.જી.ચૌધરી તથા પો.સ.ઈ.આર.વી.વીંછી તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્રારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024