મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામખંભાળીયામા અદ્યતન ગાર્ડન નુ લોકાર્પણ કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ
News Jamnagar November 24, 2020
જામખંભાળીયા
દેવભૂમિદ્વારકા જિલ્લાના મથક જામખંભાળીયામા નગરપાલિકા દ્વારા નિર્મિત અદ્યતન ગાર્ડન નુ સંસદસભ્ય પૂનમબેન માડમ ના વરદ હસ્તે લોકાર્પણ કરવામા આવ્યુ હતુ
સરકારશ્રીની ૧૪માં નાણાપંચની ગ્રાન્ટ હેઠળ દેવભૂમી દ્વારકા જિલ્લાનાં વડા મથક જામખંભાળિયા માં,નગરપાલિકા દ્વારા,અદ્યતન બનાવવામાં આવેલ ગાર્ડનને,નગરપાલિકા પ્રમુખ શ્ર્વેતાબેન શુક્લ,જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલ,શહેર ભાજપ પ્રમુખ અનિલભાઇ તન્ના,નગરપાલિકા ટીમ,શહેર સંગઠન ટીમ,હોદેદારઓ,આગેવાનઓની ઉપસ્થિતિમાં,લોકાર્પણ કરતી વખતે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમ એ,નગરજનોને સુખાકારીની વધુ એક સુવિધાના અભિનંદન પાઠવ્યા અને”ગ્રીન ઇન્ડીયા”સાર્થક કરવાની દિશામા જાગૃતિ સાથે જાળવણીનું આહવાન કર્યુ હતુ
સંસદસભ્ય પૂનમબેન માડમના વરદ હસ્તે થયેલા આ લોકાર્પણ થી નગરજનોને સુવિધાસભર ગાર્ડન મળ્યુ છે જેમાં બાળકોના રમતગમત માટે બાળક્રીડાંગણ, ટોઇલેટબ્લોક, ધ્વજવંદન પરેડ માટેનું ગ્રાઉન્ડ, વોલીબોલ- બેડમિન્ટન વિગેરે માટેનું પ્લેગ્રાઉન્ડ, બેસવા માટે સ્ટેપ સીટિંગ, ફેમિલી પ્લેસ, ઉપરાંત લાઇટિંગ સાથેના ફાઉન્ટેન એન્ડ બંગલો, વોકિંગ ટ્રેક, સાઉન્ડસિસ્ટમ, તથા ટ્રેક પર રબર કાર્પેટ સહિતની વિવિધ સુંદર અને આધુનિક સુવિધાઓ કરવામાં આવી છે જે નગરજનો માટે નઝરાણુ બની રહેશે
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024