મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગણત્રીના દિવસોમાં મોટરસાઇકલ ચોરીનો ભેદ ઉકેલતી જામનગર સીટી.બી. ડીવીઝન સર્વેલન્સ સ્કોર્ડ.
News Jamnagar November 28, 2020
જામનગર
જામનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મદદથી ગણત્રીના દિવસોમાં મોટરસાઇકલ ચોરીનો ભેદ ઉકેલતી જામનગર સીટી “ બી ” ડીવીઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડ જામનગર જીલ્લામાં વાહન ચોરીના તેમજ ઘરફોડ ચોરીના બનતા બનાવોને અટકાવવા તેમજ અન્ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ અધિક્ષક દિપન ભદ્રન સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબની સુચના અને પોલીસ ઈન્સપેકટર કે.એલ.ગાધે સાહેબના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસોને જામ સીટી બી ડીવી . પો.સ્ટે . ના ભાગ માં ગુ.ર.ન ૧૧૨૦૨૦૦૯૨0૧૭૫૩ આઈ.પી.સી કલમ ૩૭૯ ના કામે ચોરીમાં ગયેલ બુલેટ વાહનની ચોરીનો ગુન્હો ડીટેકટ કરવા જામનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજની મદદના આધારે તપાસમાં હતા.
તે દરમ્યાન પો . હેડ કોન્સ . રવીરાજસિંહ એ . જાડેજા તથા પો.કોન્સ . યુવરાજસિંહ જાડેજા તથા હરદીપભાઇ બારડ નાઓએ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજના આધારે તપાસી ખરાઇ કરતા એક ઇસમ નંબર પ્લેટ વગરનુ ગ્રે કલરનુ બુલેટ સાથે જુની પોલીસ લાઇન પાસેથી પસાર થનાર છે જે હકીકત આધારે ) સ્ટાફના માણસો સાથે વોચમાં હતા દરમ્યાન આરોપી યોગેશ ભરતભાઇ ગુજરાતી જાતે કોળી ઉ.વ ૨૭ ધંધો જી.જી.હોસ્પીટલમાં પ્રાઇવેટ નોકરી રહે . નાઘેડી- ગોરઘનપર ગામ , સન એરીયા , ખંભાળીયા હાઇવે , તા.જી. જામનગર વાળો ગ્રે કલરનુ નંબર પ્લેટ વિનાના બુલેટ સાથે પસાર થતા તુરત જ તેને રોકી તેની પાસે રહેલ બુલેટ મોટરસાઇકલ માં નંબર પ્લેટ જોવામાં ન આવતા બુલેટ મોટરસાઇકલ ના ચેસીસ નંબર ME3U3s5CJD687083 ના જોવામાં આવતા સદરહું બુલેટ બાબતે પુછપરછ કરતા પાંચેક દિવસ પહેલા એમ.પી.શાહ ગર્વમેન્ટ મેડીકલ કોલેજ હોસ્ટેલ નં .૫ ના પાર્કીગમાંથી ચોરેલ હોય જે બુલેટ મોટરસાઇકલ કિ.રૂ. ૫૦,૦૦૦ / – ગણી તપાસ અર્થે કબ્બે કરેલ છે .
( ૧ ) જામ સીટી બી ડીવી પો.સ્ટેના ભાગ અ ગુ.ર.ન ૧૧ ૨૦૨૦૦૯૨૦૧૭૫૩ આઈ.પી.સી કલમ ૩૭૯ , મુજબના કામે ચોરીમાં ગયેલ રોયલ એન્ફીલ્ડ કલાસીક ૩૫૦ બુલેટ મો.સા. ચેસીસ નંબર ME3U3S5C1JD687083 કિ.રૂ ૫૦,૦૦૦ / – વાળુ જામનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજની મદદથી રીકવર કરી ચોરીનો ભેદ ઉકેલી પાડેલ છે .
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024