મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શહેરમાં રહેણાંક મકાન માંથી સોનાની બંગડીની ચોરી કરનાર મહિલાને પકડી પાડતી .એલ.સી.બી.
News Jamnagar November 30, 2020
જામનગર
જામનગર શહેરમાં રહેણાંક મકાન માંથી સોનાની બંગડી કિ.રૂ. ૪૦,૦૦૦ / -ની ચોરી કરનાર બહેનને પકડી પાડતી જામનગર – એલ.સી.બી. પોલીસ ગઇ તા .૨૬ / ૧૧ / ૨૦૨૦ થી તા .૨૮ / ૧૧ / ૨૦૨૦ ના સમય ગાળા દરમ્યાન ફરીયાદી પારૂબેન વા / ઓ નરેશભાઇ ગોપલાણીના રહેણાંક મકાન માંથી એક સોનાની બંગડી ની ચોરી થયેલ હોય જે અંગે ફરીયાદી બહેનને પોતાના મકાને ઘરકામ કરવા આવતા ઉપર શંકા હોય , જે અંગે ફરીયાદીએ સીટી બી ડીવી પો.સ્ટે.માં ગુન
૧૭૭૮/૨૦૨૦ ઇપીકો કલમ ૩૮૧ મુજબ ગુનો રેકર્ડ કરાવેલ હતો .
જે ગુનો વણશોધાયેલ હતો .જામનગર જીલ્લાના પોલીસ વડા દીપન ભદ્રનનાઓની સુચના તથા એલ.સી.બી. ના પો.ઇન્સ. કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથાપો.સ.ઇ.બી.એમ.દેવમુરારી તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલ.સી.બી.ના ફીરોજભાઇ દલ તથા વનરાજભાઇ મકવાણાને મળેલ હકિકત આધારે
આરોપી બહેન હલીમાબેન વા / ઓ અબ્બાસભાઇ હાજીભાઇ પઠાણ રહે . જુના રેલ્વે સ્ટેશન પાસે , ભીમવાશ શેરી નંબર -૩ , જામનગર વાળી ચાંદીબજારમાં સોનાની બંગડી વેચવા માટે આવતા તેના કજા માંથી ચોરીમાં ગયેલ એક સોનાની બંગડી કિ.રૂ. ૪૦,૦૦૦ / – ની મળી આવતા પો.હેડ કોન્સ . ધાનાભાઇ મોરીએ કજે કરી વણશોધાયેલ ગુનો શોધી કાઢી આરોપી બહેન સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે આ કાર્યવાહી પો.ઇન્સ. કે.જી.ચૌધરીની સુચના થી એલ.સી.બી. સ્ટાફના માણસો દ્રારા કરવામાં
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024