મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શહેરના ચૌહાણફળીમાંથી ઘોડીપાસાના જુગારનો અખાડો પકડી પાડતી સર્વેલન્સ સ્ટાફ સીટી એ ડીવીઝન
News Jamnagar November 30, 2020
જામનગર
જામનગર શહેરના ચૌહાણફળીમાંથી ઘોડીપાસાના જુગારનો અખાડો પકડી પાડતી જામનગર સીટી એ ડીવીઝન પોલીસ જામનગર જીલ્લામાં જુગારની બદી નાબુદ કરવા પોલીસ અધિક્ષક દિપેન ભદ્રન સાહેબની સુચના અને મદદનીશ પોલીસ અધિક્ષક નીતેષ પાંડે સાહેબ તથા પોલીસ ઇન્સપેકટર એમ.જે.જલુ સાહેબ ના માર્ગદર્શન મુજબ સીટી એ પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સબ.ઇન્સ એમ.વી.મોઢવાડિયા સાહેબ સાથે હાજર હતા.
તે દરમ્યાન પો.કોન્સ શીવભંદ્રસિંહ જાડેજા તથા ફીરોજભાઈ ખફી ને અગાઉથી મળેલ બાતમી રાહે હકિકત કે પંજાબ નેશનલ બેક રોડ ચૌહાણ ફળી શેરી ને ૩ ખવાસ જ્ઞાતીનીવાડી બાજુમાં રહેતો રાજેશ હરીભાઇ મકવાણા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી ઘોડીપાસાનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી જુગારનો અખાડો ચલાવે છે
જે હકિકતની ખરાઈ કરી સ્ટાફના માણસો સાથે આજરોજ તા .૩૦ / ૧૧ / ૨૦૨૦ ના રોજ રાજેશ હરીભાઇ મકવાણા રહેણાંક મકાને જુગાર અંગે રેઇડ કરતા ( ૧ ) રાજેશભાઇ હરીભાઇ મકવાણા જાતે ખવાસ ઉવ ૪૯ ધંધો કાંઇ નહીં રહે . પંજાબ નેશનલ બેક રોડ ચૌહાણફળી , શેરી ને ૩ ખવાસ જ્ઞાતીનીવાડી બાજુમા જામનગર ( ર ) વિપુલ નાથાલાલ ચાવડા જાતે ખવાસ ઉવ .૩ ૯ ધંધો પ્રા , નોકરી રહે.નાગનાથગેઇટ જુનો કુભારવાડો અંબાજી ચોક જામનગર ( 3 ) પરેશભાઇ નાથાલાલ સોઢા જાતે ખવાસ ઉવ .૫૩ ધંધો મજુરી રહે . હર્ષ મીલની ચાલી પ્રણામી -૩ એપાર્ટમેન્ટ બ્લોક નં -૪૮ રાજુભાઇ દવેના મકાનમાં ભાડેથી જામનગર ( ૪ ) પરેશભાઇ શાંતિલાલ પરમાર જાતે ખવાસ ઉવ .૪૮ ધંધો.રી.ગ્રા . રહે . નાગનાથ ગેઇટ જુનો કુંભારવાડો જામનગર ( ૫ ) બીપીનભાઇ દયાળજીભાઇ જેઠવા જાતે ભોંય ઉવ .૫૨ ધંધો.નિવૃત રહે , દેવુભાનો ચોક બ્રાહાણની ડેલી અંદર જામનગર ( ૬ ) જનકભાઇ ધીરૂભાઇ સોઢા જાતે ખવાસ ઉવ.પપ ધંધો.નિવૃત રહે . પટેલ કોલોની શેરી નં -૧૦ રોડ નં -૪ શાંતિનગરના ખુણા પાસે જામનગર ( ૭ ) મનહરભાઇ ખોડુભાઇ ગોહિલે જાતે ખવાસ ઉવ .૫૫ ધંધો વેપાર રહે . ટીંબાફળી દેવુભાચોક જામનગર વાળાઓ ઘોડીપાસાના પાસા ફેકી પૈસાના દાવ લગાડી જુગાર રમી પૈસાની હારજીત કરતા રોકડા રૂ .૮૧,૯૦૦ / – તથા ઘોડી પાસ નંગ -૨ કિ.રૂ. ૦૦/૦૦ કુલ કિ.રૂ. રૂ .૮૧,૯૦૦ / – ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડી પાડેલ છે ,
જે અંગેની ફરીયાદ પો.હેડ.કોન્સ . નરેન્દ્રસિંહ કે . ઝાલાએ આપેલ છે . આ કામગીરીમાં પોલીસ ઇન્સ એમ.જે.જલુ સાહેબ તથા પો.સબ.ઇન્સ . એમ.વી.મોઢવાડિયા તથા પો.હેડ.કોન્સ મહિપાલસિંહ એમ . જાડેજા તથા નરેન્દ્રસિંહ કે . ઝાલા તથા રામદેવસિંહ જે . જાડેજા તથા પો.કોન્સ . અલ્તાફભાઇ સફીયા તથા શિવભદ્રસિંહ જાડેજા તથા ફીરોજભાઇ ખફી તથા પ્રવિણભાઇ પરમાર તથા શીવરાજસિંહ રાઠોડ દ્વારા કરવામા આવેલ છે .
Tags :
You may also like
સરકારી ફ્રી મેડીકલ ઇનસ્યોરન્સ છે એક સંજીવની બુટી
સરકારી ફ્રી મેડીકલ ઇનસ્યોરન્સ છે એક સંજીવની બુટી મા અમૃતમ અને આયુષમાન કાર્ડ અંગે સજાગ રહો અને તબીબી સારવાર માટે દસ લાખ સુધી મફત લાભ મેળવો આ લ...
November 26, 2023