મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
10 ચોપડી ભણેલા બોગસ ડોકટરને ઝડપી પાડતી એસ.ઓ.જી.
News Jamnagar December 01, 2020
જામનગર
જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક દિપન ભદ્રન નાઓની સુચનાથી એસ.ઓ.જી.ના પો.ઇન્સ .એસ.એસ.નીનામાં ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના પો.સ.ઇ. વી.કે.ગઢવી તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ,
તે દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના HC અરજણભાઈ કોડીયાતર તથા ઘનશ્યામભાઈ ડેરવાળીયા નાઓને ખાનગી રાહે હકિકત મળેલ કે , ગુલાબનગર બીજા ઢાળીયો પો.સ્ટ . ઓફીસે વાળી શેરીમાં રહેતા મુકેશ મનસુખભાઇ બગથરીયા પોતાના ના રહેણાંક મકાને મેડીકલ ડોકટર ને લગતી ડિગ્રી ધરાવતા ના હોવા છતા મજકુર ઇસમ દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ અલગ પ્રકાર ની દવાઓ આપી પૈસા વસુલ કરે છે
તેવી હકિકત આધારે રેઇડ કરી મજકુરના કન્જામાથી સ્ટેથોસ્કોપ મશીન ,બી.પી.માપવાનું મશીન , તથા અલગ અલગ પ્રકારની દવાઓ મળી કુલ રૂા .૨,૮૧૫ , / -નો મુદામાલ કબ્ધ કરી મજકુર વિરૂધ્ધ એ.એસ.આઇ ચંન્દ્રસિંહ જાડેજા એ ગુજરાત મેડકીલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ ફરીયાદ આપેલ છે મજકુર ઇસમની પુછપરછ કરતા પોતે ધોરણ -૧૦ સુધી જ અભ્યાસ કરેલ હોવાની હકિકત જણાવેલ છે .આ કાર્યવાહી પો.ઇન્સ .એસ.એસ.નીનામા તથા પો.સ.ઈ. વી.કે.ગઢવી તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્રારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024