મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સમગ્ર સલાયા નું મુસ્લિમ સમાજ ગૌમાતા પ્રેમી 44 હિરલા ઓના સમર્થનમાં આવ્યા.દરગાહ માંથી ગામના લોકો ને એલાન કરી સૂચનાઓ આપી.
News Jamnagar December 01, 2020
દેવભૂમિ દ્વારકા
સમગ્ર સલાયા નું મુસ્લિમ સમાજ ગૌમાતા પ્રેમી 44 હિરલા ઓના સમર્થનમાં આવ્યા. દરગાહ માંથી ગામના લોકો ને એલાન કરી સૂચનાઓ આપી.
ગાયમાતા ન્યાય માટે ગુંજી ઉઠી દરગાહ
ધર્મ ધુરંધરની આ ધરતી
પાવ કદી ન પાછા ભરતી જેની માતા પણ સંગ્રામેં ચડતી એના બેટા હોય નઈ કાયર
એવી આ ખમીર વંતી ધરતી છે અને અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ બન્યા છે કે જ્યાં મુસ્લિમ બિરાદરોએ અનેક વખત ગાય માતા માટે કંઈક ને કંઈક કરી છૂટ્યા છે દુરસાજી આઢાના કહેવાથી અકબરના દરબારમાં એવો ઠરાવ પસાર કરાયો હતો કે અકબર બાદશાહનું રાજ્ય જ્યાં સુધી છે ત્યાં સુધી ગૌ માતા ને સંપૂર્ણ સાચવવામાં આવે અને કતલખાના સદંતર બંધ કરવામાં આવે એવી જ ઘટના આજે કળયુગમાં પણ સામે આવી છે અને ગાય માતા માટે મસ્જિદો માંથી ગાયો ને રક્ષણ આપવાની પુકાર મસ્જિદો માંથી ઉઠી છે કદાચ આ કાર્ય મુસ્લિમ ધર્મના લોકો જ કરી શકે ધન્ય છે મુસ્લિમ ધર્મ ધન્ય છે એની જનેતા અને ધન્ય છે એના સંસ્કારો સો સો સલામ મુસ્લિમ બંધુઓ ને જય ગૌ માતા
ગૌશાળા માટે જગ્યાની માંગ કરતી પાલિકા દેવભૂમિ જિલ્લાના વડા મથક ખંભાળિયામાં વર્ષોથી રખડતા ઠોર નો ત્રાસ હોય તથા કેટલીક વખત ઢોરને કારણે મૃત્યુ થયાના બનાવ પણ બનતા હોય અને ૩૩ કરોડ દેવતા જેમાં બિરાજમાન છે તેવી ગૌ માતાની અવદશા જોઈને ખંભાળિયા એનિમલ કેરીના આગેવાન કેસુર ધમા સહિત ૪૪ યુવાનોએ આથી વિલોપન તા .૪ / ૧૨ ના રોજ આ મુદે યોગ્યના થાય તો કરવાની જાહેરાતના પગલે પાલિકાનું તેમ હવે જાગ્યું છે .
તાજેતરમાં ખંભાળિયા પાલિકા પ્રમુખ એતાબેન શુકલ તથા ચીફ ઓફિસર મોઢવાડીયાએ સંયુક્ત સહીથી જિલ્લા કલેકટ ૨ દેવભૂમિ દ્વારકાને લેખિત પત્ર પાઠવીને ખંભાળિયા શહેરમાં રખડતા ભટક્તા પશુઓ માટે ગૌશાળા બનાવવા માટે પાલિકા પાસે કોઈ જગ્યા ઉપલબ્ધના હોય જગ્ય ફાળવવા માંગણી કરી છે . પાલિકા દ્વારા આ બાબતે ૪ / ૧૨ / ના રોજ એનિમલ કેસે ગુપના ૪૪ યુવાનોએ આત્મવિલોપા ની જાહેરાત પણ કરી હોય આથી કલેકટર તથા પો.ઈ.ખંભાળિયાને પણ જાણ કરી.છે
અહેવાલ .દેશૂરભાઈ ધામા
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024