મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
લોકલ ક્રાઈમ બ્રાન્ચે 5 ઈસમો ને દેશી દારૂ ના જંગી જથ્થા સાથે ઝડપી લીધા
News Jamnagar December 03, 2020
જામનગર
જામનગર શહેર માંથી બાતમી ના આધારે બુધવારે દેશી દારૂ લી.૫૫૦ કિ.રૂ.૧૧,000/સ્કોર્પીયો ,મો.સા.તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ .૫,૮૬,000 /નો મુદામાલ સાથે પાચ ઇસમોને પકડી પાડતી જામનગર એલ.સી.બી પોલીસ
જામનગર જીલ્લાના પોલીસ વડા દીપન ભદ્રન_નાઓની સુચના તથા એલ.સી.બી. ના પો.ઇન્સ. કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો જામનગર શહેરમાં વિસ્તારમાં પ્રોહિ જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન જામનગર
એલ.સી.બી.ના પોલીસ સ્ટાફના વનરાજભાઇ મકવાણા તથા ફીરોજભાઇ દલને મળેલ હકિકત આધારે તપા રોડ ઉપર જાગનાથ સોસાયટીમાં મંદીર પાછળથી નીચે લખ્યા નામ વાળા આરોપીઓના કબ્બા માંથી દેશી દારુ લી . ૫૫૦ કિ.રૂ. ૧૧,૦૦૦ / – તથા એક સ્કોર્પીયો કિ.રૂ. ૫,૦૦,૦૦૦ / – તથા બે એકસેસ મો.સા. કિ.રૂ. ૬૦,000 / – તથા ત્રણ મોબાઇલ ફોન કિ.રૂ. ૧૫,૦૦૦ / – મળી કુલ રૂ . ૫,૮૬,000 / – ના મુદામાલ સાથે મળી આવતા પો.હેડ.કોન્સ ધાનાભાઇ મોરીએ ફરીયાદ રીપોર્ટ આપતા એ.એસ.આઇ. માંડણભાઇ વસરાએ તેમના સામે પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને દારૂ સપ્લાયર શકુર બધાભાઇ રબારી રહે . ફીલ્ટરનેશ તા.ભાણવડ તથા દારૂ મંગાવનાર જાવેદ ઉ જાવલો અલીમામદ મકરાણી રહે . શંકરટેકરી , જામનગર તથા રોહીત કોળી રહે . શંકરટેકરી જામનગર વાળાને પકડવાની કાર્યવાહી ચાલુ છે
( ૧ ) પ્રદિપ ઉર્ફે પદિયો જેન્તીલાલ વિંછી ખત્રી રહે . રણજીતનગર હુડકો બ્લોક નં -૧ / ૨ / ૧૩ જામનગર ( ૨ ) જયદિપ ઉર્ફે જયુ અશોકભાઇ પીપરીયા કોળી રહે.શાક માર્કેટ ધુવાવ નાકુ કોળી વાસ જામનગર (૩) જેસંગ ઉર્ફે મીથુન ચીનાભાઇ કોળી રહે.બેડેશ્વર વાલસુરારોડ ખોડીયાર માતાજીના મંદિર પાછળ જામનગર ( ૪ ) કેતન કાન્તીલાલ તાવડીવાલા ખારવા રહે.જી.શાહ હાઇસ્કુલ પાસે લાલવાડી આવાસ જામનગર (૫) ભાખુ ઉર્ફે ભીખલી ધનજીભાઇ બારીયા કોળી રહે.જામનગર નાગેશ્વર કોલોની ગાયત્રી મંદિર સામે જામનગર આ કાર્યવાહી પો.ઇન્સ.કે.જી.ચૌધરીની સુચના થી એલ.સી.બી. સ્ટાફના માણસો દ્રારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024