મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
બાયો ડીઝલ નો જથ્થો ઝડપી લેતી એસ.ઓ.જી
News Jamnagar December 04, 2020
જામનગર
જામનગરના હાપા નગર સીમ વિસ્તાર માંથી ( બાયો ડીઝલ ) ૮,૦૦૦ /-લીટર કી.રૂ .૫,૩૪,૦૦૦ /ના મુદામાલ સાથે ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી. જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક દિપન ભદ્રન ની સુચનાથી એસ.ઓ.જી. ના પો.ઇન્સ .એસ.એસ.નીનામા ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના પો.સ.ઇ.વી.કે.ગઢવી તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ,
તે દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના હર્ષદભાઇ ડોરીયા તથા દીનેશભાઇ સાગઠીયા તથા રવીભાઇ બુજડ નાઓને ખાનગી રાહે હકિકત મળેલ કે ,ગુલાબનગર ઓવર બ્રીજ થી આગળ હાપા તરફ જતા રસ્તે જમણી બાજુ આવેલ લક્કી ગેરેજ ના વાળામાં હાર્દીકભાઇ સુરેશભાઇ માખેલા રહે – ગુરૂદ્વારા જામનગર વાળો તેમના વાળામાં અનઅધીકૃત બાયો ડીઝલ / એલડીઓ પેટ્રોલીયમ પદાર્થ સંગ્રહ કરી રીફલીંગ કરી વેચાણ કરે છે
તેવી હકિકત આધારે જામનગર શહેર મામલતદાર સાથે રેઇડ કરી મજકુર ઇસમને પકડી પાડી તેમના બજા માંથી બાયો ડીઝલ લી .૮,૦૦૦ / – કી.રૂ .૪,૫૬,૦૦૦ / -તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ .૫,૩૪,૦૦૦ / – નો મુદામાલ કબ્બે કરી મજકુર વિરૂધ્ધ ઇ.પી.કો કલમ -૨૮૫ તથા આવસ્યક ચીજવસ્તુ અધિનિયમ ની કલમ -૩,૭,૧૧ મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે . આ કાર્યવાહી પો.ઇન્સ . એસ.એસ.નીનામા તથા પો.સ.ઈ. વી.કે.ગઢવી તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્રારા કરવામાં આવેલ હતી.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025