મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખેડૂત આંદોલન 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન,કાયદો પાછો લેવા માગ
News Jamnagar December 04, 2020
ખેડૂત આંદોલન 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન,કાયદો પાછો લેવા માગ
ખેડૂત વિરોધી કાયદાઓને પાછા ખેંચવાની માગણી સાથે ભારતીય કિસાન યુનિયનના મહાસચિવ એચએસ લાખોવાલે 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે.
રાજધાની દિલ્હીની સિંધુ બોર્ડર પર ખેડૂતો સાથે હાજર કિસાન યુનિયનના મહાસચિવ લાખોવાલે કહ્યું કે ‘ગઈ કાલે અમે સરકારને સ્પષ્ટ કહી દીધું હતું કે ખેડૂત કાયદો પાછો ખેંચવો જોઈએ. 5 ડિસેમ્બરે આખા ભારતમાં વડા પ્રધાન મોદીનું પૂતળું બાળવામાં આવશે અને 8 ડિસેમ્બરે ભારત બંધનું આહ્વાન કર્યું છે.”
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024