મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શહેર ભાજપની નવી ટીમની શહેર અધ્યક્ષે કરી જાહેરાત .
News Jamnagar December 05, 2020
જામનગર
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માનનીય સી.આર.પાટીલ તથા પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચા કર્યાં પછી જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવેલ છે
જ્યારે ત્રણ મહામંત્રીમાં પ્રકાશ બાંભાણિયાને રીપીટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગોપાલ સોરઠિયા અને વિજયસિંહ જેઠવાને પણ મહામંત્રી બનાવાયા છે.
જામનગર શહેર ભાજપ અધ્યક્ષ દ્વારા નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આઠ ઉપાધ્યક્ષ,ત્રણ મહામંત્રી, આઠ મંત્રી, એક કોષાધ્યક્ષ અને બે કાર્યાલય મંત્રીનો સમાવેશ કરાયો છે. ઉપરાંત બોર્ડ પ્રમુખ અને વિવિધ મોરચાના પ્રભારીની પણ વરણી કરવામાં આવી છે.
જામનગર શહેર ભાજપ અધ્યક્ષ તરીકે તાજેતરમાં ડો.વિમલ કગથરાની વરણી કરવામાં આવી હતી.બાદમાં ગઈકાલે મીડી સાંજે અધ્યક્ષ દ્વારા નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ઉપાધ્યક્ષ તરીકે ખુમાનસિંહ સરવૈયા,અમીબેન પરીખ,મોનિકાબેન વ્યાસ,કે.જી.કનખરા, વિનોદભાઈ ખીમસૂર્યા, જ્યોતિબેન ભારવાડિયા,હેમલભાઈ ચોટાઈ, અને વસંતભાઈ ગોરીનો સમાવેશ કરાયો છે.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024