મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મારા મોત માટે કોઈ જવાબદાર નથી મહિલા પીએસઆઇએ કર્યો આપઘાત.
News Jamnagar December 05, 2020
સુરત
સુરતના ફાલસાવાડી પોલીસ લાઈનમાં રહેતી મહિલા પીએસઆઈનો આપઘાત થી પોલીસ બેડામાં ચકચાર
મહિલા પીએસઆઈ સર્વિસ રિવોલ્વરથી પોતાને ગોળી મારી કર્યો આપઘાત .ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા મહિલા પીએસઆઈ એસ.બી જોશી ઉધના પટેલ નગર ચોકી માં ફરજ બજાવતા હતા.
આત્મહત્યા નું કારણ કાંઈકા આવું છે મહિલા પીએસઆઈ દ્વારા લખવામાં આવેલ સોસાઈડ નોટ
માં.
સુસાઈડ નોટ લખીને મહિલા પીએસઆઈ અનિતા જોશીએ આપઘાત કરી લીધો હતો.જીવવું અઘરું છે ,મારા મોત માટે કોઈ જવાબદાર નથી એવું લખેલી સુસાઈડ નોટ મળી આવી હતી
પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો
મહિધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
પ્રતિનિધિ સુરત દ્વારા અહેવાલ
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024