મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
લાખોના વિદેશી દારૂનો જથ્થો ભરી આવતી બે ટ્રકો પકડી પાડતી બગોદરા પોલીસ
News Jamnagar December 06, 2020
અમદાવાદ
તા .4 ના અમદાવાદ વિભાગના.આઇ.જી.પી સાહેબ કે.જી.ભાટી સાહેબ તથા મે.પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓએ અસામાજીક પ્રવૃત્તિઓને ડામી દેવા તથા સુ. રીના રાઠવા સાહેબ નાયબ પો.અધિ.સા ધોળકા વિભાગ ધોળકા નાઓએ દારૂ ની પ્રવૃતિ બંધ કરાવવા સારૂ પ્રોહી ડ્રાઇવ રાખેલ હોય જેઓના માર્ગદર્શન હેઠળ બગોદરા પોલીસ સ્ટેશનના અ.લો.ર બ્રીજરાજસિંહ પ્રભાતસિંહ બ.ન.૧૩૯૦ નાઓને બાતમી હકીકત મળેલ કે બાવળા તરફથી બે ટ્રકમાં ખાલી કેરેટ ભરી ને બગોદરા તરફ આવનાર છે.
જે બંન્ને ટ્રકોમાં ભરેલ કેરેટો ની નીચે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરેલ પડેલ છે જે બાતમી અન્વયે અમો વાય.એ.પરમાર પો.સ.ઇ બગોદરા પોલીસ સ્ટેશન તથા એ.એસ.આઇ ગંભીરસિંહ દાનુભા બ.ન.૫૪૭ તથા અ.હે.કો કીશોરસિંહ કુંવરસિંહ બ.નં.૯૩૬ તથા અ.હે.કો આરીફમહંમદ નાસીરમીયા બ.ન.૫૦૬ તથા અ.હે.કો દિનેશભાઇ ધીરૂભાઇ બ.ન.૧૧૪૯ તથા અ.લો.ર બ્રીજરાજસિંહ પ્રભાતસિંહ બ.ન.૧૩૯૦ વિગેરે પોલીસ સ્ટાફના માણસો રોહીકા ચોકડી ખાતે સદર ટ્રકો વોચ માં ગોઠવાઇ ગયેલા અને સદર બાતમીવાળી ટ્રકો આવતા રોકી બંન્ને ટ્રકો ચેક કરતા ટ્રકો ની બોડી ના ભાગે થી ભારતીય બનાવટ ના વિદેશ દારૂ તથા બીયર ની પેટીઓ મળી આવતા અશોક લેલન ટ્રક ન. HP-21-A-6769 માંથી મળી આવેલ ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડ ની વિદેશીદારૂની બોટલો નંગ ૨૪૩૬ તથા બીયર ના કુલ ટીન નંગ કિ.રૂા.૧૦૮૦ તથા ટાટા ટ્રક HP-72-A-8495 માંથી મળી આવેલ .
ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડ ની વિદેશીદારૂની બોટલો નંગ ૨૮૪૪ તથા બીયર ના કુલ ટીન નંગ ૧૦૮૦ મળી કુલ કિ.રૂા.૧૮,૭૪,૪૦૦/- તથા મોબાઇલ ફોન નંગ ૩ કિ.રૂા.૨૫૦૦/- તથા આરોપીઓની અંગઝડતીમાંથી મળી આવેલ રોકડ રકમ રૂા.૧૧,૪૦૦/- તથા બંન્ને ટ્રકો માંથી મળી આવેલ કુલ કેરેટ નંગ ૮૦૦ જેની કિ.રૂા.૮૦,૦૦૦/-તથા બંન્ને ટ્રકની કિં.રૂા.૨૦,૦૦,૦૦૦/- તથા આર.ટી.ઓ.ને લગતા કાગળોની ફાઇલ કિં.રૂા.૦૦-૦૦ મળી કૂલ કિં.રૂા.૩૯,૬૮,૩૦૦/- ના મુદામાલ પકડી બગોદરા પો.સ્ટે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે તા.૦૪/૧૨/૨૦૨૦
સદર કામગીરી માં વાય.એ.પરમાર પો.સબ.ઇન્સ. તથા એ.એસ.આઇ ગંભીરસિંહ દાનુભા બ.ન.૫૪૭ તથા અ.હે.કો કિશોરસિંહ કુંવરસિંહ બ.ન.૯૩૬ તથા અ.હે.કો આરીફમહંમદ નાસીરમીયા બ.ન.૫૦૬ તથા અ.હે.કો રાજેન્દ્રસિંહ લાખુભા બ.ન.૫૭૨ તથા અ.લો.ર બ્રીજરાજસિંહ પ્રભાતસિંહ બ.ન.૧૩૯૦ નાઓ જોડાયેલા હતા.
આરોપીઓ- (૧) વિજયકુમાર મોહનલાલ મેનન ઉ.વ.૪૬ રહે.દેહલા ગામ તા.ઉના થાના.ઉના જી.ઉના હીમાચલપ્રદેશ તથા (૨) બલબીરસિંગ હરીક્રિષ્ન હરીજન ઉ.વ.૪૫ રહે.ફુલગ્રામ તા.નંગલ થાના.નંગલ જી.રોપડ પંજાબ.
અમદાવાદ .પ્રતિનિધિ
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024