મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પરણીતાને 108 ની ટીમે ઍમ્બૂલનસ માં નોર્મલ ડિલેવરી કરાવી.
News Jamnagar December 07, 2020
જામનગર
ચંગા ગામની પ્રસૂતા anita ben પ્રસુતિની પીડા ઉપડતા મહિલાને તાત્કાલિક પ્રસુતિ માટે 108માં સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.પરન્તુ મહિલા ને વધું દુઃખાવો ઉપડતા 108 ઍમ્બૂલનસનાં emt વિશાલ ભલોડિયા એમ્બૂલનસ ને માર્ગ ઉપર રોકી મહિલાની પ્રસુતિ કરાવી હતી.
ગુજરાત સરકાર 108 ઈમરજંન્સિ સેવા ફરી એકવાર મદદગાર સાબિત થઇ રહી છે જેનો વધું ઍક કિસ્સો આજ રોજ સામે આવીયો હતો.પ્રાપ્ત માહીતી અનુસાર શુક્રવાર સાંજે 06:40 date 07/12/2020વાગિયે અનિતા બેન જામનગર બજીલ્લા નાં ચંગાગામમા રહેતાં અનિતા બેન ને અચાનક પ્રસુતિની પીડા ઉપડતા ત્તેઓને તાત્કાલિક પ્રસુતિ માટે લઈ જવાની ફરજ પડી હતી જેથી108 ઍમ્બૂલનસનો સંપર્ક કરતા dared name ગામ ના 108 નાં કમ્રીઓ તાબડતોબ ગામે પહોચી ગયા હતાં. સારવાર માટે g g સરકારી હોસ્પિટલ ખાતે લઇ જતા હતા તે દરમિયાન વધું દુઃખાવો ઉપડતા તેઓની પ્રસુતિ 108 માંજ કરાવવાની નોબત સર્જાઈ હતી 108 ઍમ્બૂલનસનાં emt અને પાયલોટ અતુલ ભાઈ વ્યાસ એ ઍમ્બૂલનસ ચંગા ગામનાં માર્ગ ઉપર રોકી સફળ પ્રસુતિ કરાવી માતા અને પુત્રીનો જીવ બચાવીયો હતો. ત્યારબાદ પુત્રીને બેબીકેર માટે g g હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવીયા હતાં..
સાગર સંઘાણી
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024