મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ચારણ ગઢવી સમાજ જૂનાગઢ સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન યોજાયા
News Jamnagar December 11, 2020
જૂનાગઢ
તારીખ :- 10/12/2020 ગુરુવાર ના ચારણ ગઢવી સમાજ જૂનાગઢ સમૂહલગ્ન સમિતિ દ્વારા જુદી જુદી જગ્યાએ સમૂહલગ્ન યોજવામાં આવેલ જેમાં ચારણ ગઢવી સમાજ ની વાડી જામનગર માં ચાર લગ્ન યોજાયા હતા.આ સમૂહલગ્ન કાર્યક્રમ સોનાલધમ મઢડા ના ગિરીશ આપા માર્ગદર્શન થી યોજવામાં આવેલ હતા.
તેમજ આ સમૂહ લગ્ન કાર્યક્રમ માં ચારણ સમાજ ના કાર્યકર્તા ભાઈઓ તેમજ સમૂહ લગ્ન માં ભાગ લીધેલ વર- કન્યા પક્ષ ના સાથ સહકાર થી ખુબજ સારી રીતે સફળ બનાવા માં આવ્યું હતું .
આ સમૂહલગ્ન સફળ બનાવવા આઇ શ્રી સોનલ એજ્યુકેશન ટ્રસ્ટ જામનગર ના પ્રમુખ દેવિદાનભાઇ ગઢવી ના દેખરેખ નીચે તેમજ ગીરીશભાઈ ગઢવી .માણસુર ભાઈ ગઢવી.કનુભાઈગઢવી. ખીમ ભાઈ ગઢવી. રાજુભાઈ ગઢવી .રામ ભાઈ ગઢવી.હિતેશભાઈ ગઢવી.નરેશભાઈ ગઢવી . અશોકભાઈ ગઢવી.પાલુભાઈ ગઢવી.લક્ષ્મણભાઈ ગઢવી. મહેશભાઈ ગઢવી.મોહનભાઈ ગઢવી. જયુભાઈ ગઢવી. કમલેશભાઈ ગઢવી.ભરત ભાઈ ગઢવી .ધર્મેન્દ્રભાઈ ગઢવી.અશ્વિનભાઈ ગઢવી આ કાર્યક્રમ ને સફળ બનાવવા પોતાની સેવા આપી હતી .આ કાર્યક્રમ માં અશ્વિનભાઈ ગઢવી – ગઢવી યુવક મંડળ પ્રમુખ સાજણ ભાઈ ગઢવી – ચારણ સમાજ જામનગર જિલ્લા પ્રમુખ વિરમભાઇ ગઢવી – સોનલ માં એજ્યુકેશન ટ્રસ્ટ પ્રમુખ જામ જોધપુર . ઉમેદ ભાઈ ઠાકરિયા – પ્રમુખ દેવી પુત્ર ચારણ સમાજ .અજિત ભાઈ ગઢવી – જૂનાગઢ સમૂહ લગ્ન સમિતિ .અજયભાઈ ગઢવી- જૂનાગઢ સમૂહલગ્ન સમિતિ . સામતભાઈ ગઢવી – જૂનાગઢ સમૂહલગ્ન સમિત.દિનેશભાઈ માવલ – ચરજ મેગેઝિન.નેકુળભાઈ ગઢવી – ઉધોગપતિ.બ્રીજરાજ ગઢવી – લોક સાહિત્યકાર આ કાર્યક્રમ માં હાજર રહ્યા હતા.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024