મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
અપંગ,માનસિક,વિકલાંગ,અસ્થિર, મગજના, જરૂરિયાત મન્દ વ્યક્તિઓ માટે કથાકાર જીવણ ભગત સંચાલિત ભગવતી હરતું કરતું અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું .
News Jamnagar December 11, 2020
પોરબંદર
પોરબંદરમાં કથાકાર જીવણ ભગત સંચાલિત ભગવતી હરતું કરતું અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે.છાયા સ્વસ્તિક પાર્ક ખાતેથી શુદ્ધ ભોજન બનાવવામાં આવે છે.અને દરરોજ સેંકડો લોકોને બપોરે રીક્ષા મારફત આ ભોજન શહેર ના છાયા , સત્યનારાયણ મંદિર , ભૂતનાથ મંદિર વિસ્તાર , એસટી વિસ્તાર , સુદામા મંદિર વિસ્તાર , ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર વિસ્તાર , રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં ફરી અને જે નિરાધાર હોય , અપંગ , માનસિક વિકલાંગ , અસ્થિર મગજના વ્યક્તિઓને થાળી ભરી ભોજન આપવામાં આવી રહ્યું છે . અન્નક્ષેત્ર શરૂ કરી સેવાયજ્ઞ નો પ્રારંભ કરવામાં આવ્યો છે . 8 ભક્તો , સેવકો દ્વારા તમામ કામગીરી કરવામાં આવે છે . અને અન્નક્ષેત્ર માં અઠવાડિયાનું ભોજન મેનુ પણ રાખવામાં આવ્યું છે.જેમાં મિસ્ટાન સહિતનું ભોજન આપવામાં આવી રહ્યું છે.જુવો વિડીયો
મહત્વની વાત એ છે કે જે વ્યક્તિ પોતાના જન્મદિવસ , મેરેજ એનિવર્સરી કે સારા માઠા પ્રસંગે ભોજન કરાવવા માંગતા હોય તેઓ પાસેથી રોકડ રકમ સ્વીકારવામાં આવતી નથી.
પોરબંદર મા કથાકાર ચારણ મહાત્મા શ્રી જીવણભગત સંચાલિત.શ્રીભગવતી હરતું ફરતું અન્નછેત્ર ચાલવામાં આવે છે. તેમાં અંધ. અપંગ. પાગલ અને જરૂરિયાત મન્દ લોકો ને મિષ્ટાન સાથે ની એકદમ ગરમા ગરમ ભોજન ની થાળી બનાવી આ અન્નછેત્ર દ્વારા આપવા મા આવે છે.આ એક એવુ અન્નછેત્ર છે જ્યાં રોકડ રૂપિયા સ્વીકારમા આવતી નથી આપ અન્નદાન કરી શકો છો.આ સેવા પ્રવૃત્તિ માંઆપના કોઈ પરિવારના સદસ્યના જન્મદિવસ.લગ્નની વર્ષગાંઠ કે પુણ્યતિથિ તેમજ અન્ય શુભ દિવસે તમે અન્નદાન કરી પુણ્ય કમાઈ શકો છો.
આવા અન્નછેત્ર એ આપણી સંસ્કૃતિ ની ઓળખ આપે છે. અન્નછેત્ર મા અન્નદાન કરવા માટે..૯૯૨૫૨ ૮૮૯૯૯.મા સંપર્ક કરી શકો છો.
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025