મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
લાખોનો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી લેતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ
News Jamnagar December 12, 2020
રાજકોટ
કુવાડવા જી.આઇ.ડી.સી. પ્લોટ નં . ૨૧ એપેક્ષ ફુડસ નામના ગોડાઉનમાં ચાલુ કટીંગ દરમ્યાન પ્રોહીબીશનનો જથ્થો તથા વાહનો પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબ તથા સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સાહેબ તથા ડી.સી.પી.ઝેન -૧ શ્રી પ્રવીણકુમાર મીણા સાહેબ તથા ડી.સી.પી.ઝોન -૨ શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા એ . સી . પી . ક્રાઇમ ડી . વી , બસીયા સાહેબ નાઓએ હાલમાં ક્રીસમસ તથા ૩૧ ડીસેમ્બર ના તહેવારો અનુસંધાને પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા ખાસ સુચના કરેલ હોય
જે અન્વયે અમો પોલીસ ઇન્સ . વી કે ગઢવી સાહેબ ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ . એસ . વી . સાખરા તથા હેડ કોન્સ , ધીરેનભાઇ માલકીયા તથા પો.કોન્સ . મહેશભાઈ મંઢ , હીરેનભાઇ સોલંકી , ભગીરથસિંહ ઝાલા , ઉમેશભાઇ ચાવડા , સંજયભાઇ ચાવડા , દીપકભાઇ ડાંગર , યોગીરાજસિંહ જાડેજા , જયપાલસિંહ ઝાલા તથા કિરતસિંહ ઝાલા વિગેરે નાઓ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
તે દરમ્યાન પો.કોન્સ . ભગીરથસિંહ ઝાલા , ઉમેશભાઇ ચાવડા , સંજયભાઇ ચાવડા તથા હીરેનભાઇ સોલંકીને સંયુકતરીતે ખાનગી રાહે મળેલ ચોકકસ હકિકત આધારે કુવાડવા જી.આઇ.ડી.સી. પ્લોટ નં . ૨૧ એપેક્ષ ફુડસ નામના ગોડાઉનમાં ચાલુ કટીંગ દરમ્યાન પ્રોહીબીશનનો જથ્થો પકડી પાડેલ છે . , આરોપી – ( ૧ ) સુરેશભાઈ કાનજીભાઇ પડાયા જાતે . કોળી ઉ.વ. ૩૮ ઘ ધો . ડ્રાઇવીંગ રહેગામ . પારેવાડા . તા . જી . રાજકોટ નં . ( ૨ ) કાલેલ પાનસીંગ મશ્કર જાતે , જાટ રાજપૂત ( ઉ.વ. ૨૫ ધંધો . મજુરી રહેંગામ . પારેવાડા તા . જી . રાજકોટ મુળરહેગામે , મોદ તા . જી . જાંબુવા ( મધ્યપ્રદેશ ) – કજે કરેલ મુદામાલ : ( ૧ ) મેક ડોવેલ્સ નં . ૦૧ હીસ્કીની પેટી નંગ- ૧૯૭ બોટલો નંગ -૨૩ ૬૪ ની કિ.રૂા .૯ , ૪૫,૬૦૦ / ( ૨ ) રોયલ ચેલેન્જ વ્હીસ્કીની પેટી નંગ -૩ ૨ બોટલો નંગ -૩ ૮૪ કિ . રૂા . ૧,૯૨,૦૦૦ / ( ૩ ) ટ્રક નં , એચ . આર . – ૫૫ – એલ , – ૫૭૩ ૨ કિ . રૂા . ૧૨,૫૦,૦૦૦ / ( ૪ ) સીલ્વર કલરની કવોલીસ કાર . જી . જે . – ૧ – એચ . બી . – ૧૯૨૦ ની કિ . રૂ . ૨,00,000 / ( ૫ ) એસન્ટ કાર નં . જી . જે . – ૧ – એચ . એ . – ૬૩૩૦ ની કિ . રૂ . ૧,૨૫,૦૦૦ / ( ૬ ) ઇર્ટીગા કાર નં . જી . જે.- ૩ – એફ . કે . – ૯૦૦૪ ની કિ . રૂ . ૬,૦૦,000 / ( ૭ ) સેવરોલેટ ઓપ્પા ને જી.જે. – ૨૩ – એ . એફ . – ૯ ર ૧૨ વાળીની કિ . રૂ . ૨,૫૦,૦૦૦ / ( ૮ ) આરોપીઓના મોબાઇલ – ૨ કિ . રૂા . ૧૨,૦૦૦ / મળી કુલ કિ . રૂા . કુલ કિ . રૂા , ૩૫,૭૪,૬૦૦ / , ૦૦૦ /
આકામગીરી કરનાર અધિકારી / કર્મચારીઓ ને રાજકોટ શહેર ડી ,સી.બી. પોલીસ સ્ટેશનના પો સબ ઇન્સ . એસ વી . સાખરા , હેડ કોન્સ , ધીરેનભાઇ માલકીયા , પો.કોન્સ . હીરેનભાઇ સોલંકી , ભગીરથસિંહ ઝાલા , ઉમેશભાઇ ચાવડા , મહેશભાઈ મંઢ , દીપકભાઇ ડાંગર , સંજયભાઇ ચાવડા , યોગીરાજસિંહ જાડેજા , જયપાલસિંહ ઝાલા , કિરિટસિંહ ઝાલા જોડાયેલ.
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025