મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ટી-20 ટુર્નામેન્ટ પર ક્રિકેટનો ડબ્બો ચલાવતો શખ્સ ઝડપાયો
News Jamnagar December 12, 2020
જામનગર
જામનગર સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનની હદ માંથી BBL – 2020 ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રમાડતા ઇસમને રોકડા રૂ -૧૨,૫૦૦ / – મળી કુલ રૂ- પ ૨,૫૦૦ / – ના મુદામાલ સાથે પકડી પાડતી રાજકોટ રેન્જની ટીમ રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપ સિંહ સાહેબ દ્વારા રાજકોટ રેન્જમાં ઇન્ટરનેટ અને કોમ્યુનીકેશનના માધ્યમથી જુગાર રમી રમાડતા ઇસમોને પકડી પાડવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આર.એ.ડોડીયા નાઓને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે સ્ટાફના સંદિપસિંહ ઝાલા , કમલેશભાઇ રબારી તથા મીતેષભાઇ પટેલ નાઓએ મળેલ બાતમી આધારે
જામનગર જીલ્લાના સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કૃષ્ણનગર શેરીન -૦૩ માં BBL – 2020 મેચ ઉપર મોબાઇલ કોમ્યુનીકેશન મારફતે નસીબ ઉપર આધારીત પૈસાની હારજીતના બેટીંગના સોદાઓ કરી ક્રીકેટ મેચના સટ્ટાનો જુગાર રમતા ઇસમ ( ૧ ) રવી ઓધવજીભાઇ કરમશીભાઇ હીરપરા ઉવ .૩૧ રહે . ” વી ” કૃષ્ણનગર શેરીનં -૦૩ જામનગર વાળાને મેચના હારજીતના રોકડા રૂ -૧૨,૫૦૦ / – તથા મોબાઇલ ફોન તથા મો.સા. મળી કુલ રૂ -૫૨,૫૦૦ / -ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસર અટક કરી સીટી સી ડીવી પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબનો ગુન્હો દાખલ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . તેમજ આ ક્રીકેટસટ્ટાનો જુગાર રમાડનાર ( ૨ ) સીંકદર રહે.જામનગર મોન. ૯૯૮૭૫૦૦૦૦૧ ( ૩ ) કલ્પેશ ખવાસ ( CPTN ) રહે . જામનગર મો.- ૯૩૫૩૭૪૭૧૭૮ વાળાને તથા તપાસમાં ખુલે તેઓને પકડવા પર બાકી છે .
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025