મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આતંર રાજ્ય સાંસી ગેંગને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ
News Jamnagar December 14, 2020
દેવભૂમિદ્વારકા
બેન્ક નજીકથી તેમજ લગ્ન – પ્રસંગોમાં નજર ચુકવી પૈસા તથા કીમતી ઘરેણાઓની ચોરી કરતી મધ્યપ્રદેશ રાજ્યના રાજગઢ જિલ્લાની આતંર – રાજ્ય “ સાંસી ” ગેંગને પકડી પાડી પાંચ અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢી તથા અન્ય ૨૩ ચોરીની કબુલાત સાથે રોકડા રૂ .૨,૦૯૦૦૦ / – તથા અન્ય સોનાના દાગીના તેમજ એક વેગનઆર કાર મળી કુલ કી.રૂ .૬,૭૬,૭૭૭ / – નો મુદ્દામાલ કબજે કરતી એલ.સી.બી , દેવભુમિ દ્વારકા ,
ગત તા .૧૨ / ૧૧ / ૨૦ ના રોજ ભાણવડ ટાઉનમાં બેન્ક ઓફ બરોડામાંથી પૈસા ઉપાડી પોતાના ધરે જય રહ્યા હતા ત્યારે બજારમાં માસ્ક બાંધેલ અજાણ્યા ચારેક ઇશમો દ્વારા તેની નજર ચુકવી ફરીયાદી પાસે રહેલ પૈસા ભરેલ થેલીની ચોરી કરેલ હોય જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને એલ.સી.બી પો.ઇન્સ જે.એમ.ચાવડા તથા એસ.ઓ. પો.સબ.ઇન્સ એ.ડી.પરમાર તથા ભાણવડ પો.સબ.ઇન્સ જે.જી.સોલંકી ના ઓ દ્વારા ઉપરોક્ત ગુન્હો સોધી કાઢવા સબબ એલ.સી.બી , તથા ભાણવડ પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફની અલગ – અલગ ટીમો બનાવી ખાનગી બાતમીદારો , સી.સી.ટી.વી કુટેજ તથા ટેકની એનાલીસીસ થી તપાસ ચાલુ હતી દરમ્યાન આજ રોજ એલ.સી.બી પો.ઇન્સ જે.એમ.ચાવડા , તથા હેડ કોન્સ મસરીભાઇ આહીર , ભરતભાઇ ચાવડા નાઓને મળેલ હકીકત આધારે એલ.સી.બી ટીમના હેડ કોન્સ મસરીભાઇ આહીર , ભરતભાઇ ચાવડા , જેસલસીંહ જાડેજા , તથા ભાણવડ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ કીશોરભાઇ નંદાણીયા તથા પો.કોન્સ ભરતભાઇ સભાડ નાઓની ટીમ દ્વારા ભાણવડ ત્રણ – પાટીયા આગળ શીવા ગામના પાટીયા પાસેથી નીચે જણાવેલ નામવાળા આરોપીઓને ઉપરોક્ત ગુન્હાના કામે ગયેલ મુદામાલ તેમજ રાજકોટ શહેર ગાંધીગ્રામ પોસ્ટ ફસ્ટ ગુ.ર ને- ૨૦૨૨૯/૨૦૨૦ આઇપીસી કલમ -૩૮૦ વિ . ના કામેનો મુદામાલ સોના ચાંદીના અલગ – અલગ દાગીના તથા એક વેગનઆર કાર જેના રજી નં- GJ – 03 – HA – 3288 મળી કુલ કી.રૂ .૬,૭૬,૭૭૭ / – ના મુદ્દામાલ સાથે અટકાયત કરી આરોપીઓના covid – 19 ટેસ્ટ કરાવી આગળની તપાસ અર્થે ભાણવડ પો.સ્ટે તરફ સોપી આપેલ છે.
અટકાયત કરેલ આરોપીઓ – સન્ની હરીપ્રસાદ જગન્નાથ સાંસી ( સીસોદીયા ) ઉ.વ ૨૮ રહે કડીયા ગામ તા.પોરે જી – રાજગઢ રાજ્ય એમ . પી . છે પરષોતમભાઇ ઉર્ફે અંશાત ઉર્ફે જુહી બાલકીશન જગદિશ માસી સીસોદીયા ઉ.વ. – ૨૫ , રહે . કડીયા ગામ , પોસ્ટ .પીપીલા રસોડા , તા – પેયોર , થાના -બોડા , જીલ્લા- રાજગઢ મધ્યપ્રદેશ. ૪ કિર્તિભાઇ હેમરાજભાઇ રાયચુરા જાતેલોહાણા ઉવ . – ૫૮ રહે.મુળ રાજકોટ લાલબહદુર શાસ્ત્રીનગર હંશરાજનગર મેઇન રોડ જન્મ પ્લોટ આઠ અગીયર નો ખુણો હાલ કડીયા તા – પયોર જી – રાજગઢ રાજ્ય મધ્યપ્રદેશ છે એક કાયદાથી સંપર્શીત કીશોર છે .
ગુન્હાના ને કેમ અંજામ આપતા તે વાંચો
મધ્ય પ્રદેશ રાજ્યના રાજગઢ જિલ્લાના બોડા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામડાઓના અમુક માણસો દ્વારા દેશના વિવીધ – શહેરોમાં લગ્ન – પ્રસંગોમાં જઇ કીમતી વસ્તુ ઓ પૈસાની નજર ચુકવી ચોરી કરવી તેમજ બે કે આજુ – બાજુના વિસ્તારોમાં નજર ચુકવી પૈસાની ચોરી કરવાનો મુખ્ય વ્યવસાય ચાલુ છે જેમાં ગામમાંથી કોઇ એક માણસની ફોરવ્હીલ ગાડી ભાડે કરી માઇનોર ( બાળ – આરોપી ) બાળકો તથા સ્ત્રીઓને સાથે રાખી મોટા શહેરોમાં હોટલોમાં લગ્ન પ્રસંગ રીસેપ્શનમાં આવા બાળકો તથા સ્ત્રીઓ દ્વારા ચોરી કરાવવી તેમજ પાંચ – છ પુરૂષોની એક ટીમ બનાવી તેમાં બે માઇનોર બાળકોને સાથે રાખી બેકે ની આજુ – બાજુના ભીડ – ભાળ વાળા વિસ્તારોમાં પુરૂષોની ચાર સભ્યોની ટીમ બજારમાં જાય છે અને ફોરવ્હીલ ગાડી સાથે એક માણસ બજારની નજીકમાં રહે છે બજારમાં બે સભ્યો કોઇ પૈસાની થેલી લઇ જતા માણસને ટાર્ગેટ કરે છે તેમજ બીજા બે માણસો ટાર્ગેટ કરેલ માણસનું ધ્યાન ભટકાવી નજર યુ કવી મોકો મળે ત્યારે ચોરી કરી નીકળી જાય છે .
કામગીરી કરનાર ટીમ એલ.સી.બી પો.ઇન્સ જે.એમ.ચાવડા , ભાણવડ પો.સબ.ઇન્સ જે.જી.સોલંકી , એલ.સી.બી સ્ટાફના એ.એસ.આઇ.શ્રી બીપીનભાઇ જોગલ , અજીતભાઇ બારોટ , સજુભા જાડેજા , કેશુ રભાઇ ભાટીયા , દેવસીભાઇ ગોજીયા , વિપુલભાઇ ડાંગર , નરસીભાઇ સોનગરા , ધર્મેન્દ્ર સીહ ચુડાસમા હેડ કોન્સ . અરજણભાઇ મારૂ , બલભદ્રસીહ ગોહીલ , મસરીભાઇ આહીર , ભરતભાઇ ચાવડા , જેસલસીહ જાડેજા , સહદેવસીહ જાડેજા , બોઘાભાઇ કેશરીયા , મહેન્દ્રસીહ જાડેજા , હસમુખભાઇ કટારા પોલીસ કોન્સ . જીતુ ભાઇ હુણ વિશ્વદીપસીહ જાડેજા તથા ભાણવડ પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ કીશોરભાઇ ને દાણીયા , દુદાભાઇ લુ વા પરેશભાઇ સાજે વા પો.કોન્સ ખીમાભાઇ કરમુર ભરતભાઈ સભાડ જોડાયા હતા
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024