મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખેડૂત આંદોલનના ટેકામાં ધરણા કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત.
News Jamnagar December 14, 2020
જામનગર
આમઆદમી પાર્ટી-જામનગર દ્વારા પ્રતીક ઉપવાસની જાહેરાત કરાઈ હતી.બાદમાં ખેડૂતોના ટેકામાં શાંતિપૂર્વક રીતે લાલ બંગલા સર્કલ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ધરણા શરૂ કરતા મંડપમાં બેઠેલા તમામ લોકોને અટકાયતમાં લઇ આંદોલન કચડી નાંખ્યું હતું.તેમજ ઉપવાસ માટે ઉભી કરાયેલી છાવણી પણ ઉપડાવી લીધી હતી.
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે ખેડૂતો દિલ્હી તરફ કુચ કરી રહ્યાં છે. છેલ્લા ૧૮ દિવસથી આંદોલન ચલાવી રહેલા ખેડૂતો આજે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છે, ત્યારે તેના સમર્થનમાં વિવિધ સંગઠનો-રાજકીય પક્ષો ઠેર-ઠેર આંદોલનમાં જોડાય રહ્યાં છે. જામનગરમાં પણ ‘આપ’ દ્વારા આજે સવારે લાલબંગલા સર્કલમાં પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કર્યુ હતું અને સૂત્રોચ્ચાર કર્યા હતાં. પરંતુ પોલીસે 15 થી વધુ ‘આપ’ના કાર્યકરોની અટકાયત કરી હતી અને આંદોલન સમેટાયુ હતું.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024