મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
લાખોના દારૂ ભરેલ ટ્રક સાથે એક ઇસમને ઝડપી લેતી પોલીસ
News Jamnagar December 14, 2020
કુતિયાણા
કુતિયાણા ચૌટા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી જંગી મુદામાલ રૂા.૨૨,૫૩ , ૧૦0/ સાથે એક ઇસમને ઝડપી લેતી કુતિયાણા પોલીસ જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો . રવિ મોહન સૈની સાહેબ તથા હાલ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જે.સી.કોઠીયા સાહેબ ની સુચના મુજબ પોરબંદર જીલ્લા માંથી દારૂ જુગારની બંદી દૂર કરવા માટે ખાસ ઝુંબેસ નુ આયોજન કરેલ હોય.
જે અંગેની સુચના અન્વયે તથા પોરબંદર ગ્રામ્ય ડી.વાય.એસ.પી. સ્મીત ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પો.સ્ટેના પો.સબ.ઇન્સ કે.એસ.ગરચર તથા કુતીયાણા પો.સ્ટાફના માણસો સાથે ચૌટા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન ચૌટા તરફથી એક શંકાસ્પદ બંધ બોડીનો ટાટા ૧૪૧૨ ટ્રક આવતા રોકી ચેક કરતા IARVIS RESERVE WHISKY BLENDED & BOTLED બોકસ નંગ -૨૧૦ જેમા બોટલ નંગ -૨૫૨૦ તથા BULLS EYE CLAssic BLENDED WHISKY બોકસ નંગ -૧૩૦ જેમા બોટલ નંગ -૧૫૯૦ તથા REAL ડ WHISKY BLENDED બોકસ નંગ -૮૦ બોટલ નંગ -૯૬૦ તથા ટાટા કંપનીના ૧૪૧૨ ટ્રક જેના રજી.ને. જોતા જી.જે .૧૨ – બી.ડબલ્યુ .૦૨૭૪ કિ.રૂા .૧૦૦૦૦૦૦ / – કુલ મુદામાલ મળી રૂા .૨૨,૫૩,૧ oo / – આરોપી -૧ પ્રમોદકુમાર હરીલાલ વિશ્વકર્મા ઉ.વ .૨૫ રહે.પચૌરીગામ થાના આસપુરદેવસરા તા.પટ્ટી જી.પ્રતાપગઢ ઉતર પ્રદેશ વાળા આરોપી – ર ટ્રક માલીક રમેશ નારણભાઈ ભાનુશાલી રહે.આદીપુર કચ્છ ના કહેવા પ્રમાણે આરોપી -૩ વિવેક નામનો વ્યક્તિ એ ગોવા મુકામે થી ભરી આપી ગુન્હો કરી આરોપી નં -૧ ને પકડી પાડી ગુન્હો દાખલ કરાવેલ .
પકડાયેલ આરોપીઓ ( ૧ ) પ્રમોદકુમાર હરીલાલ વિશ્વકર્મા ઉ.વ .૨૫ રહે.પચૌરીગામ થાના આસપુર દેવસરા તા . પદીજી.પ્રતાપગઢ ઉતર પ્રદેશવાળાને ( ર ) ટ્રક માલીક રમેશ નારણભાઇ ભાનુશાલી રહે.આદીપુર કચ્છ ( ૩ ) વિવેક કે આરોપીઓ પાસે થી કબજે કરવામાં આવેલ મુદામાલ છે JARVIS RESERVE WHISKY BLENDED & BOTLED બોકસ નંગ -૨૧૦ જેમાં બોટલ નંગ -૨૫૨૦ BULLEYE CLAssic BLENDED WHISKY બોકસ નંગ -૧૩૦ જેમા બોટલ નંગ -૧૫૬૦ • REALS WHISKY BLENDED બોકસ નંગ -૮૦ બોટલ નંગ -૯૬૦ • જી.જે – ૧૨ – બી.ડબલ્યુ -૦૨૭૪ તથા મોબાઇલ નંગ -૨ • કુલ મુદામાલ .૨૨,૫૩ , ૧oo / કામગીરી કરનાર અધીકારી તેમજ કર્મચારી પો.સબ.ઇન્સ કે.એસ.ગરચર તથા પો.કોન્સ નટવર દુદાભાઈ પો.કોન્સ . ભરત ભોજાભાઇ , બળદેવ મેરૂભાઇ , મહેશ મેરામણભાઇ , નીલેશ સરમણભાઇ , યશપાલ સામતભાઇ , સાગર ભગવાનભાઈ ,
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024