મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વિદેશી દારૂના જથ્થા સાથે ૪ ઈસમોને પકડી પાડતી પેરોલ / ફર્લો સ્ક્વોડ
News Jamnagar December 15, 2020
જામનગર
જામનગર ૪૯ દી.પ્લોટ વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ -૬૬ કિ.રૂ .૩૩,૦૦૦ તથા વાહનોમોબાઇલ કી.રૂ -૮૭૦૦૦ એમ મળી કુલ કી.રૂ .૧,૨૦,૦૦૦ / ના મુદામાલ સાથે કુલ -૪ ઈસમોને પકડી પાડતી જામનગર પેરોલ / ફર્લો સ્ક્વોડ જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ તથા ઇ / ચા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબ નાઓની સુચના તેમજ એલ.સી.બી. પો.ઈન્સ , કે.જી. ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઈ. એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો ફરારી / નાસતા ફરતા ફરા રી ગુન્હેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા ,
તે દરમ્યાન પો.હેડકોન્સ , નિર્મળસિંહ જાડેજા , ગજેન્દ્રસિંહ જાડેજા , તથા કાસમભાઇ બ્લોચ , સલીમભાઇ નોયડા નાઓને મળેલ હકીકતના આધારે રેઈડ કરતાં ( ૧ ) હર્ષદભાઇ દામજીભાઇ મંગે ભાનુશાળી રહે દિ . પ્લોટ -૪૯ આશાપુરા મંદીર પાછળ જામનગર તથા ( ૨ ) નીતીન ઉર્ફે ટકો જાદવજીભાઇ માવ ભાનુશાળી રહે , શંકર ટેકરી દિ . પ્લોટ -૪ ૯ આશાપુરા મંદીરની પાસે કનૈયા ફરસાણની ઉપર જામનગર ( 3 ) મેહુલ ઉર્ફે કાનો ચેતનભાઇ નંદા ભાનુશાળી રહે – પવનચક્કી પાસે વિદ્યા એપાર્ટમેંટ ફલેટ નં . – ૫૦૨ જામનગર ( ૪ ) અમીત ઉર્ફે અમીયો નરેંદ્રભાઇ ભદ્રા ભાનુશાળી રહે.-દિ. પ્લોટ નિત્યાનંદ દવાખાનાની બાજુમાં જામનગર વાળાઓને ( ૧ ) એપીસોડ ગોલ્ડ વ્હીસ્કી ની વિદેશી દારૂની બોટલ નંગ -૫૪ કી.રૂ. ર ૭૦૦૦ / – તથા ( ૨ ) રોયલ ચેલેન્જ ક્લાસીક પ્રીમીયમ વ્હીસ્કી ની વિદેશી દારૂની બોટલ નંગ -૧૨ કી.રૂ. ૬૦૦૦ / – તથા રીક્ષા કિ.રૂ .૫૦૦૦૦ / તથા એકસેસ મો . સા કિ.રૂ .૩૦૦૦૦ / તથા મોબાઇલ ફોન નંગ -૨ કિ.રૂ .૭૦૦૦ / મળી કુલ રૂ .૧,૨૦,૦૦૦ / ના મુદામાલ સાથે કુલ -૪ ઈસમોને પકડી પાડી.
તથા સદરહુ ઈંગ્લીશ દારૂનો જથ્થો આપનાર આરોપી લખન ઉર્ફે મેંગર ભગવાનજીભાઇ સીધી ભાનુશાળી રહે.વિશ્રામવાડી પાછળ જામનગર વાળાઓને ફરારી જાહેર કરી પો . સબ ઈન્સ , એ એસ ગરચરએ ધોરણસર કાયદાકીય કાર્યવાહી કરવા જામનગર સીટી એ ડીવીઝન પો.સ્ટે . ખાતે ગુન્હો રેકર્ડ કરાવી આગળની તપાસ હાથ ધરેલ છે . આ કામગીરી પેરોલ / ફર્લો સ્કવોડના પો સ , ઈ શ્રી એ . એસ , ગરચર તથા પો . હેડ કોન્સ ગજેન્દ્રસિંહ જાડેજા , સુરેન્દ્રસિંહ ચૌહાણ , રણજીતસિંહ પરમાર , નિર્મળસિંહ જાડેજા , સલીમભાઇ નોયડા , કાસમભાઈ બ્લોચ , મેહુલભાઈ ગઢવી , ભરતભાઇ ડાંગર , રાજેશભાઇ સુવા , ગીરીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ . ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા એ , એસ , આઈ , ધર્મેન્દ્રસિંહ જાડેજાનાઓએ કરેલ છે .
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024