મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ચોરી કરેલ મોબાઇલ સાથે એક ઇસમને પકડી પાડતી જામનગર એલ.સી.બી.
News Jamnagar December 16, 2020
જામનગર
ચોરીના મોબાઇલ ફોન -૫ તથા રોકડ રૂપીયા મળી કુલ રૂ . ૧૨,૦૦૦ / ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી જામનગર એલ.સી.બી. પોલીસ ના જામનગર જીલ્લાના પોલીસવડા દીપન ભદ્રન નાઓની સુચના તથા એલ.સી.બી. પો.ઇન્સ . કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. બી.એમ. દેવમુરારી તથા પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન.
આજથી ચાર દિવસ પહેલા જામનગર તાલુકાના બજરંગપુર ગામના ફરીયાદી પીરસીંગ પ્રેમાભાઇ પરમાર રહે.બજરંગપુર તાજી જામનગર વાળા તેમજ સાહેદના પાંચ મોબાઇલ ફોન તેમજ રોકડ રૂપીયા ૩૦૦૦ / – મળી કુલ રૂ .૧૨,૦૦૦ / – ચોરીનો બનાવ બનેલ જે ગુન્હો વણશોધાયેલ હતો . આ દરમ્યાન સ્ટાફના યશપાલસિંહ જાડેજા તથા સંજયસિંહ વાળા ને મળેલ બાતમી રાહે હકિકત મળેલ કે , ઉપરોકત બજરંગપુર પાટીયા પાછળ ઝુંપડપટી તથા વાડી વિસ્તારમાંથી ચોરી કરેલ મોબાઇલ ફોન ની ચોરી કરનાર ઇસમ ધુંવાવ ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભેલ હોવાની હકિકત આધારે મજકુર રમાભાઇ નગળીયાભાઇ ડામોર રહે.હાલ બજરંગપુર તા.જી જામનગર મુળ પાવ ગામ તા.ધાનપુર જી . દાહોદ વાળાના કબજામાંથી અલગ અલગ કંપનીના પાંચ મોબાઇલ ફોન તથા રોકડ રૂપીયા ૩ooo / મળી કુલ કિ.રૂ. ૧૨,૦૦૦ /- ના મળી આવતા જે પંચ એ ડીવી . પો.સ્ટે . ફસ્ટ ગુ.ર.નં ૧૧૨૦૨૦૪૫૨૦૦૬૭ પ ૪૨૦૨૦ ઇપીકો કલમ ૩૭૯ ના ગુન્હાના કામે કબજે કરી મજકુર વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી પંચ એ ડીવી . પો.સ્ટે . ને સોંપવામાં આવેલ છે .
આ કાર્યવાહી પો . ઇન્સ. કે . જી . ચૌધરી ની સુચના થી પો.સ.ઇ. બી.એમ. દેવમુરારી , પો . સ.ઈ શ્રી . આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા , માંડણભાઇ વસરા , અશ્વિનભાઇ ગંધા હરપાલસિંહ સોઢા , ફીરોજભાઇ દલ , હીરેનભાઇ વરણવા , ભરતભાઇ પટેલ , નાનજીભાઇ પટેલ , શરદભાઇ પરમાર , યશપાલસિંહ જાડેજા , ભગીરથસિંહ સરવૈયા , દિલીપ તલવાડીયા , વનરાજભાઇ મકવાણા , હરદિપભાઇ ધાધલ , પ્રતાપભાઇ ખાચર , ધાનાભાઇ મોરી રધુભા પરમાર , અજયસિંહ ઝાલા , યોગરાજસિંહ રાણા , ભારતીબેન ડાંગર , એ.બી.જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024