મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
બેડેશ્વરમાં જાહેર બાથરૂમની સુવિધા ઉભી કરવા ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી.
News Jamnagar December 16, 2020
જામનગર
જામનગર શહેરના બેડેશ્વર ,વાલસુરામાં બાથરૂમની વ્યવસ્થા ન હોવાથી મહિલાઓને સ્નાન કરવામાં ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે . આથી બેડેશ્વર પાણીના ટાંકા નજીક બાથરૂમ બનાવવાની માંગ સાથે મીશન સુરક્ષા પરીષદના નેજા હેઠળ ધારાસભ્ય રાઘવજી પટેલને રજૂઆત કરાઈ છે.
મીશન સુરક્ષા પરીષદ જામનગરના જિલ્લા ઉપાધ્યક્ષ વિજયભાઈ બાબરિયાએ ધારાસભ્યને કરેલી રજૂઆતમાં જણાવ્યું કે , જામનગરના બેડેશ્વર , વાલસુરા વિસ્તારમાં દલિત , કોળી તથા વાલ્મિીકી સમાજના લગભગ આશરે ૧૫૦ થી ૨૦૦ કુટુંબો વસવાટ કરે છે . ત્યારે માઠા પ્રસંગોમાં મહિલાઓને સ્નાન કરવા અંગે આરજૂઆત જ્ઞાતિના પરંપરાગત રીવાઝ છે . પરંતુ આ વિસ્તારમાં કોઈ જાહેર બાથરૂમ ન હોવાથી મહિલાઓને સ્નાન કરવામાં મુશ્કેલી પડી રહી છે . બેડેશ્વર પાણીના ટાંકા પાસે આવેલી જગ્યામાં બાથરૂમ હાલમાં જાહેર રસ્તા ઉપર સ્નાન કરવું સુરક્ષા પડે છે . વધુમાં આ જગ્યા નજીક ધારાસભ્ય હાઈવે રોડ હોય જેથી લોકોની અને વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી હાઈવે રોડ છે
તો કોઈ ભયજનક સ્થિતી ના સર્જાઈ તો આ વિસ્તાર આપતા મતક્ષેત્રમાં આવે છે . તો આપની ગ્રાન્ટમાંથી આ વિસ્તારમાં ૭ થી ૮ બાથરૂમ પાણીની સગવડ સાથે બનાવી મહિલાઓની મુલી ઉકેલવા અને લતાવાસીઓની માંગણી સંતોષવા મિશન સુરક્ષા પરીષદના અગ્રણીઓ દ્વારા રજૂઆતના અંતમાં જણાવાયું હતું.
પ્રતિકાતમક તસ્વીર.
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025