મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગોકુલનગર રડાર રોડ પરથી ઇગ્લીશ દારૂની 1368 બોટલ પકડી પાડતી સીટી સી ડીવીઝનની પોલીસ
News Jamnagar December 17, 2020
જામનગર
ગોકુલનગર ખોડીયારનગર રોડ પરથી ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી જામનગર સીટી સી ડીવિઝન પોલીસ જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપેન ભદ્રન સાહેબ જામનગરનાઓએ પ્રોહી – જુગારની ડ્રાઇવ દરમ્યાન ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક નીતેષ પાંડેય સાહેબના માર્ગદર્શન મુજબ ,આજરોજ સીટી સી ડીવી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેટકર એમ.આર.ગોંડલીયા.તથ.
પો.સબ.ઇન્સ આર.એલ.ઓડેદરા સાહેબ સાથે જામનગર સીટી સી ડીવી પો.સ્ટે વિસ્તારમાં પ્રોહી જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન પો.હેડ.કોન્સ . જાવેદભાઇ કાસમભાઇ વજગોળ ને મળેલ બાતમી હકીકત આધારે જામનગર ગોકુલનગર ખોડીયારનગર રોડ ઉપર એક અશોક લેલન છોટા હાથી રજી . નં . જી.જે. – ૦૯ – એ.વી. – ૫૫૩૩ નો ચાલક વિદેશી દારૂની બોટલો રાખી હેરફેર કરવાનો હોય તેવી ચોકકસ હકીકતના આધારે રેઇડ દરમ્યાન ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ -૧૩૬૮ કી.રૂ. – ૬,૮૪,૦૦૦ / – તથા અશોક લેલન છોટા હાથી જેની કી.રૂ .૨,૦૦,૦૦૦ / – મળી કુલ કી.રૂ. ૮,૮૪,૦૦૦ / – મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડી પાડેલ તેમજ આ અંગે પો.હેડ.કોન્સ . જાવેદભાઇ કાસમભાઇ વજગોળ નાઓએ તેમની સામે ધોરણસર થવાની ફરીયાદ આપેલ છે અને પોલીસ ઇન્સપેકટર એમ.આર.ગોંડલીયા નાઓએ કાર્યદેસરની કાર્યવાહી કરેલ છે.
આ સમગ્ર કાર્યવાહી સીટી સી ડીવી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેટકર એમ.આર.ગોંડલીયા તથા પો.સબ.ઇન્સ . આર.એલ.ઓડેદરા તથા પો.હેડ.કોન્સ . જાવેદભાઇ કાસમભાઇ વજગોળ તથા પો.હેડ.કોન્સ .ઓસમાણભાઇ સુલેમાનભાઇ સુમસ | તથા પો.હેડ.કોન્સ .ધર્મેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ . રૂષીરાજસિંહ લાલુભા જાડેજા તથા પો.કોન્સ . વિજયભાઇ બળદેવભાઇ કાનાણી તથા પો.કોન્સ . રવિભાઇ ગોવિંદભાઇ શર્મા તથા પો.કોન્સ . વિજયભાઇ ડાયાભાઇ કારેણા તથા પો.કોન્સ . | પ્રદીપસિંહ નીર્મળસિંહ રાણા નાઓએ પકડી પાડેલ છે .
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025