મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંધની ટીમ દ્વારા બી.આર.સી.ભવન-જામનગર ની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી
News Jamnagar December 19, 2020
જામનગર.
ગત તા.16.12.2020 ને બુધવારે જામનગર જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંધ અને જામનગર તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંધની ટીમ દ્વારા બી.આર.સી.ભવન-જામનગર ની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી.
જેમાં બન્ને ટીમ દ્વારા હિપલભાઈ ચંદ્રાવાડીયાનું પુસ્તક અને સાલ આપી સન્માન કરવામાં આવ્યું અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની “રાષ્ટ્ર કે હિતમે શિક્ષા” ,શિક્ષા કે હિત મેં શિક્ષક” અને “શિક્ષક કે હિત મે સમાજ ” જેવી વિચારશૈલીથી નિર્માણ પામેલ મહાસંઘનો પરિચય આપેલ હતો.
બી.આર.સી.કો-ઓર્ડીંનેટર દ્વારા પણ રાષ્ટ્ર નિર્માણ માટે અને શિક્ષકોના હિતમાં કાર્ય કરવા માટે તૈયારી દર્શાવેલ સાથે જામનગર તાલુકાનાં શિક્ષણને અને વહીવટી લગત વિવિધ પ્રશ્નોની સુચારુ ચર્ચા થયેલ..જેમાં..કોઈ પણ શિક્ષક ભાઈ /બહેનને મુશ્કેલીમાં B.R.C -CO… જામનગર દ્વારા મદદની ખાત્રી આપેલ છે.
આ તકે જામનગર તાલુકા શૈક્ષિક મહાસંધની ટીમ..બી.આર.સી કો-ઓર્ડિનેટરશ્રી અને જિલ્લા ટીમનો ખૂબ ખૂબ આભારી છે. કારણ કે એક ઉમદા વિચારને સ્વીકારી સહભાગી બન્યા.ભાયાભાઈ ભારવાડીયા અધ્યક્ષ
પ્રાથમિક શૈક્ષિક મહાસંધ-જામ.તાલુકાધરાશીભાઈ ગડારા મંત્રીપ્રાથમિક શૈક્ષિક મહાસંધ -જામ.તાલુકો હાજર રહ્યા હતા..
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023