મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કુખ્યાત આંતરરાજય ઇરાની ગેંગના 2 સાગરીતો ને લાખો ના મુદામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
News Jamnagar December 19, 2020
રાજકોટ
કુખ્યાત આંતરરાજય ‘‘ઇરાની ગેંગ‘‘ ના સભ્યોને રૂ.૧૪,૧૪,૪૦૦/- ના સોનાના મુદામાલ સાથેપકડી અન્ય ગુન્હાઓનો ભેદ ઉકેલતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલસાહેબ તથા સાંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદસાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણકુમાર સાહેબ (ઝોન-૧), તથા નાયબ પોલીસ કમશ્નર મનોહરમસિંહ જાડેજા સાહેબ (ઝોન-૨) તેમજ ડી.બી.બસીયાસાહેબ મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) નાઓ દ્વારા રાજકોટ શહેરમાાં મમલ્કત સાંબાંધી ગુન્હાઓ અટકાવવા તેમજ શહેર મવસ્તારમા થયેલ ધરફોડ ચોરી ,લુટ તથા વાહન ચોરીના અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય તેમજ ગઇ તા.૧૫/૧૨/૨૦૨૦ ના રાજકોટ શહેર કાંટ્રોલ રૂમ તરફથી એક વી.એચ.એફ મેસેજ પાસ થયેલો જેમા ભુજમા બે અજણ્યા ઇસમો રૂ.૧૫,૦૦,૦૦૦/- ના સોનાના ટુકાડા લઇ નાસી ગયેલ હોય જે કરેલ સુચના અન્વયે ડી.સી.બી.પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.પી.એમ.ધાખડા તથા પો.સબ.ઇન્સ એમ.બી.રબારી તથા ટીમના માણસો
સતત પ્રયત્નશીલ હતા.
તે દરમ્યાન ટીમના પ્રતાપમસિંહ ઝાલા, કુલદીપમસહ જાડેજા, પ્રદીપમસિંહ જાડેજા નાઓને મળેલ હકકકત આધારે ઇરાની ગેંગ તરીકે ઓળખતી ગેંગના બે ઇસમો રાજકોટ રેલ્વે સ્ટેશન
આસપાસ હોય જેથી આ ટીમ દ્રારા ઇરાની ગેંગના બેઇસમોનેસોનાના સીકકા (ગીની) -૫ તથા સોના ના
નાના મોટા ટુકાડા રો-મટીરીયલ ૨૭૧.૮૩ ગ્રામ કી.રૂ.૧૪,૧૪,૪૦૦/- સાથે રાજકોટ રેલ્વે સ્ટેશન ખાતેથી
પાડવા મા આવેલ છેઅનેભુજ તથા વલસાડ ના કુલ -૩ ગુન્હાનો ભેદ ઉકેલવા મા આવેલ છેતેમજ અન્ય
આરોપી અલગ અલગ-૭ જગ્યાએ નાસતો ફરતો હતો જેનો પણ ભેદ ઉકેલવામા આવેલ છે.
આરોપીઓઃ-(૧) ગુલામઅબ્બાસ ઉર્ફેમીસમ સ/ઓ શોકતઅલી શેખ જાતે-સીયા મુસ્લીમ ઉ.વ. ૪૯ ધ ંધો- ચશ્મા તથા ઘડીયાળની ર્ફેરી રહે. ઘાટકોપર, પંકેશા બાબા દરગાહ પાછળ, મૌલા અબ્દુલ ખાલીદની ચાલ, એલ.બી.એસ. માગગ, રુમ નં. – ૫, મુંબઇ, (મહારાષ્ટ્ર)
(૨) ગુલામ ઉર્ફેસુલતાન ઉર્ફેગુજજી ઉર્ફેટીંગના સ/ઓ નાસીરહુશેન સુલેમાનશા જાતે- સીયા મુસ્લીમ
ઉ.વ. ૪૦ ધધો- ર્ફેરી રહે. ઘાટકોપર, દરગાહ, મૌલાનાચાલ, ઇરાની ડેરા, મુંબઇ કબ્જે કરેલ મુદામાલ-
(૧)સોનાના સીકકા (ગીની) કુલ-૫ (૨)સોનાનુરો-મટીરીલ ના ટુકડા (આશરે-૭૦ ટુકડા) કુલ રૂ.૧૪,૧૪,૪૦૦/- નો મુદામાલમોડસ ઓપરેન્ડીઃ-જવેલસસમા ચોરી આ કામે પકડાયેલ ઇસમો મોટાભાગે જવેલસગ સોના ચાંદીના દાગીના ની દુકાન માંથી ચોરીઓ કરવાની ટેવવાળા છે નજર ચુકવી ચોરી આ કામે પકડાયેલ ઇસમો સોના-ચાંદીના દાગીનાની ખીરીદીના બહાને સોના-ચાંદીની દુકાન(જવેલસગ) મા જઇ સોનાના દાગીનાઓ જોવા માંગી દુકાનદાર અલગ અલગ દાગીના બતાવતા હોય તેદરમ્યાન કાઉન્ટરના ખાનામા અથવા ટેબલ ઉપર રહેલ સોનાની ચોરીઓ કરવાની ટેવાવાળ છે ન માફરતેઅથવા પ્લેન મારફતે મુંબઇથી આવતા જતા આ કામેપકડાયેલ આરોપીઓ મુંબઇ ઘાટકોપર મવસ્તાર મા રહેતા હોય જેથી જે રાજયમા ચોરી કરવાની હોય તે રાજયમા ટ્રેન મારફતેઅથવા કયારેક પ્લેન મારફતેઆવતા-જતા હતા જેથી જયા ગુન્હો કરેલ હોય તેજગ્યા તાત્કાલીક છોડી દઇ સકતા હતા.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024