મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જુગાર ની કલબ પર ત્રાટકી પેરોલ ફર્લો સ્કવોડ 8 જુગારી સહિત લાખો નો મુદ્દામાલ કબ્જે.
News Jamnagar December 21, 2020
જામનગર
જામનગર સત્યમ કોલોની એરફોર્સ -૨ ગેઈટ સામે આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાના ફ્લેટમાં ચાલતા જુગારના અખાડા પર રેઈડ કરી તીનપતી રોન પોલીશ નામનો જુગાર રમતાં કુલ -૮ ઈસમોને રોકડા રૂ .૫૮,૫૦૦ / – તથા મોબાઈલ નંગ -૮ કિ.રૂ .૨૭,૫૦૦ / – તથા વાહન નંગ -૩ કિ.રૂ .૩,૬૦,૦૦૦ / – તથા જુગારનું સાહિત્ય મળી કુલ રૂ .૪,૪૬,૦૦૦ / – ના મુદામાલ સાથે પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ તથા ઈ / યા , પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબ નાઓની સુચના તેમજ એલ.સી.બી. પો . ઈન્સ . કે.જી. ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સ.ઈ. એ.એસ.ગર ચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો ફરારી / ના સતા ફરતા ફરારી ગુન્હેગારોને શૌધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતાં.
તે દરમ્યાન પો . હેડ કોન્સ , નિર્મળસિંહ જાડેજા તથા રણજીતસિંહ પરમાર તથા કાસમભાઈ બ્લોચ નાઓને હકીકત મળેલ કે જામનગર સત્યમ કોલોની એરફોર્સ – ર ગેટ સામે આવેલ નવા મુખ્યમંત્રી ગૃહ યોજના એલ.આઈ.જી.ર આવાસમાં અંદર રહેતાં રાજેશ ઉર્ફે રાજીયો ડૉલી ભીમશીભાઈ વરૂ પૌતાના અંગત ફાયદા સારૂ પોતાના કબજા ભોગવટાના વીંગ એનરમાં બારમા માળે આવેલ ફ્લેટ નં . ૧૨૦૪ માં બહારથી માણસો બોલાવી નાલના પૈસા ઉઘરાવી ગંજીપતાના પાના જુગાર રમી -૨ માડી પૈસાની હારજીત કરે છે જે હકીકતના આધારે રેઈડ કરતાં ( ૧ ) રાજેશભાઇ ઉર્ફે રાજીયો ડોલી ભીમશીભાઇ વરૂ રહે..સત્યમ કોલોની એર ફોર્સ -૨ ગેટ સામે મુખ્યમંત્રી આવાસ યોજના એલ . આઇ . જી . – રે વીંગ A • રે બારમા માળે ફ્લેટ નં . – ૧ ૨૦૩ જામનગર ( ૨ ) રમેશભાઇ નારણભાઇ કરંગીયા રહે.રડાર રોડ ગોકુલનગર મથુરા સોસાયટી શેરી માં , ૪ જામનગર ( ૩ ) રજનીભાઇ વિઠ્ઠલભાઇ સાંગાણી રહે.જનતા ફાટક બાજુમાં કૃષ્ણનગર મેઇન રોડ પ્લોટ ને , ૬ એ -૧ જામનગર ( ૪ ) જીવરાજભાઇ જગાભાઇ નેદાણીયો રહે , હીરજી મિસ્ત્રી રોડ નવા નગર બેંકની આગળ કૃષણ કોલોની જામનગર ( ૫ ) વિપુલભાઈ શંકરલાલ દામા ( ૬ ) નીતીનભાઈ કાંતીલાલ વાલણીયા રહે.રણજીતસાગર રોડ પંચવટી યૌસાયટી શેરી , .૬ જામનગર ( ૭ ) રમેશભાઇ કાબાભાઈ દોમળીયા રહે , બજરંગપુર ( વૈરતીયા ) ગામમા પટેલવાસ તા.જી.જામનગર ( ૮ ) દીલીપભાઇ રમણીકભાઇ પાંભર રહે.બજરંગપુર ( વેરતીયા ) ગામ તા.જી.જામનગરવાળાઓને ગંજીપતાના પાનાં તથા પૈસા વડે તીનપતી રોન પોલીશ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરતાં રોકડા રૂ .૫૮,૫ ool તથા મોબાઈલ નં .૮ કિ.રૂ .૨૭,૫૦૦ / – તથા વાહિન નેગ -૩ કિ.રૂ .૩ , ૬0,000 / – તથા ગંજ પતાના પાના નંગ -૫૨ કિ.રૂ , ૦૦ / – મળી કુલ રૂ .૪,૪ ૬,000 / ના મુદામાલ સાથે પકડી પાડી પો . સબ ઈન્સ . એ . એસ.ગરચરએ ધોરણસર કાયદાકીય કાર્યવાહી કરી જામનગર સીટી સી ડીવીઝન પો.સ્ટે . ખાતે ગુન્હો રેકર્ડ કરાવી આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે . આ કામગીરીમાં પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઈ એ.એસ.ગરચર તથા પો . હેડ કોન્સ . ગજેન્દ્રસિંહ જાડેજા , સુરેન્દ્રસિંહ ચૌહાણ , રણજીતસિંહ પરમાર , સલીમભાઈ નોયડા , કાસમભાઈ બ્લોચ , મેહુલભાઈ ગઢવી , નિર્મળસિંહ જાડેજા , ભરતભાઈ ડાંગર , રાજેશભાઈ સુવા , ગીરીરાજસિંહ જાડેજા તથા પો . કોન્સ . ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા એ.એસ. આઈ . ધર્મેન્દ્રસિંહ જાડેજાના ઓએ કરેલ છે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024