મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કૂતરાને બચાવવા જતાં કાર તળાવમાં ખાબકી, એક મહિલા સહિત 3 શિક્ષકો ના કમકમાટી ભર્યા મોત
News Jamnagar December 22, 2020
મહેસાણા .
મહેસાણા પાંચોટ તળાવ માં કાર ખાબકી હતી ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.108 ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને જેસીબીની મદદથી કાર તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી.આ પછી ગામના લોકો દ્વારા કારમાંથી ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા તેમજ ત્રણેયની લાશને મહેસાણા સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડાઇ હતા.સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આજે વહેલી સવારે રોડ પાસે આવેલા તળાવ માં 3 શિક્ષક ના થયા મોત 1 મહિલા સહિત 2 પુરુષ ના થયા મોત થાય શિક્ષકો મહેસાણા થી જઈ રહ્યા હતા નોકરી માટે કૂતરું વચ્ચે આવતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો તળાવ માં કાર પડતા 3 ના ઘટના સ્થળે થયા મોત .લાશ ને મહેસાણા સિવિલ પીએમ અર્થે ખસેડાઇ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી આજ રોજ મહેસાણાના પાંચોટ પાસે થયેલ કાર દુર્ઘટના માં શિક્ષક પરિવાર ના વિપુલભાઈ ચૌધરી મસાલી તા-રાધનપુર આનંદભાઈ પરમાર સોનેથ-તા- સુઈગામ સ્મિતાબેન જનસારી મોરવાડા તા-સુઈગામ ના કરૂણ મુત્યુ થયેલ હતા.
મીડિયાગ્રુપ.તસ્વીર
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024