મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
2020 ક્રિકેટ મેચ ઉપર સટ્ટો અને તીનપત્તીનો ઓનલાઇન જુગાર રમાડતા શખ્સને ઝડપી લેતી આર.આર.સેલ.
News Jamnagar December 24, 2020
જામનગર
લાલપુર પોલીસ સ્ટેશનની હદ માંથી BBL – 2020 ક્રિકેટ મેચ ઉપર સટ્ટો તથા ગંજીપતાની અલગ અલગ ગેઇમ ઉપર આઇ.ડી વડે ઓનલાઇન જુગાર રમી રમાડતા ઇસમને રોકડા મુદામાલ મળી કુલ રૂ ૬૫,૭૦૦ /ના મુદામાલ સાથે પકડી પાડતી રાજકોટ રેન્જની ટીમ રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી , સંદીપ સિંહ સાહેબ દ્વારા રાજકોટ રેન્જમાં ઇન્ટરનેટ અને કોમ્યુનીકેશનના માધ્યમથી જુગાર રમી રમાડતા ઇસમોને પકડી પાડવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આર.એ.ડોડીયા નાઓને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે સ્ટાફના સંદિપસિંહ ઝાલા , કમલેશભાઇ રબારી તથા મીતેષભાઇ પટેલ નાઓએ મળેલ બાતમી આધારે
જામનગર જીલ્લાના લાલપુર ટાઉનમા મારવાડી એકસ્પેન્જ નામના કોમ્પલેક્ષના ખુણામાં જાહેર રોડ પર BBL – 2020 મેચ ઉપર મોબાઇલ કોમ્યુનીકેશન મારફતે નસીબ ઉપર આધારીત પૈસાની હારજીતના બેટીંગના સોદાઓ કરી ક્રીકેટ મેચના સટ્ટાનો જુગાર રમતા તથા ઓનલાઇન ગંજીપતાની અલગ અલગ ગેઇમ ઉપર સોદાઓ કરી પૈસાની હારજીતનો જુગાર રમી ઇસમ ( ૧ ) દિપક ઉર્ફે ભુરો લખમણભાઇ પુંજાભાઇ વરૂ ઉવ .૨૯ રહે . ગામ નાંદુરી તા.લાલપુર જી.જામનગર વાળાને મેચના હારજીતના રોકડા રૂ .૫,૦૦૦ / – તથા મોબાઇલ ફોન તથા મો.સા. મળી કુલ રૂ .૬૫,૭૦૦ / – ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસર અટક કરી લાલપુર પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબનો ગુન્હો દાખલ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .
તેમજ આ ક્રીકેટસટ્ટાનો જુગાર રમાડનાર તથા ઓનલાઇલ ગંજીપતાની અલગ અલગ ગેઇમનો જુગાર રમાડનાર બીજું રહે.ભાયાવદર મોન.- ૭૩૫૯૬૪૨૧૪૪ તથા ૯૦૬૭૧૯૯૯૯૨ વાળાને તથા તપાસમાં ખુલેલ છે.
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025