મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે કમિશ્ર્નર સહિત ઉચ્ચઅધિકારીઓની બેઠક યોજાઈ હતી
News Jamnagar December 24, 2020
જામનગર
ગત તા .૨૨ /ના રોજ માન . કમિશનર ના અધ્યક્ષ સ્થાને જામનગર શહેર વિસ્તાર માં આવેલ હોસ્પીટલોમાં ફાયર સેફટી બાબતે ઈનડીયન મેડીકલ એસોશીએશન- જામનગર સાથે એક મીટીંગ રાખવામાં આવેલ યોજાઈ હતી. જેમાં નાયબ કમિશનર , સીટી એન્જીનીયર , મેડીકલ ઓફિસર નોફ હેલ્થક્ષી , ઈ . ૩. ચીફ . ફાયર ઓફિસર તથા ઈન્ડીયન મેડીકલ એસોશીએશન – જામનગરના પ્રમુખ , હોદોદારો તથા અન્ય હોસ્પીટલોના ફાય ૨ નોડલ ઓફિસર ઓ હાજર રહેલ હતા.
આ મીટીગમાં ફાય ૨ શાખાના અગ્નિ શામક સુરક્ષાના ના – વાંધા પ્રમાણપત્ર | એન.ઓ.સી. મેળવવા , એન.ઓ.સી. રીન્યુ કરવા તથા હોસ્પીટલોમાં ફાયર બાબતે સાવચેતી અને સલામતી રાખવા બાબતે સુચના આપવામાં આવેલ તથા ગુજરાત ફાયર પ્રીવેન્સન એન્ડ લાઈફ સેફટી મેઝ રસ એક૮-૨૦૧ ૩ ની જોગવાઈઓ તેમજ નામદાર સુપ્રિમ કોર્ટ અને નામદાર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ આદેશોનું ચુસ્તપણે અમલવારી કરવા કડક સુચના આપવામાં આવેલ અન્યથા આગામી દિવસોમાં આ બાબતે સીલીંગ સહિતની કાર્યવાહી કરવામાં આવશે . તેમ જણાવ્યું હતુ .
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024