મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોરોનાના સંક્રમણને રોકવા રાજ્ય સરકાર કટિબધ્ધ - રાજ્યમાં આગામી નાતાલ અને નવા વર્ષના તહેવારોની ઉજવણી સંદર્ભે કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરાશે : ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા
News Jamnagar December 24, 2020
ગુજરાત
કોરોનાના સંક્રમણને રોકવા રાજ્ય સરકાર કટિબધ્ધ – રાજ્યમાં આગામી નાતાલ અને નવા વર્ષના તહેવારોની ઉજવણી સંદર્ભે કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરાશે : ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા સુપ્રિમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર રાજ્ય સરકારે તૈયાર કરેલ SOPનું આગામી સમયમાં પણ ચુસ્ત અમલ કરાશે ચર્ચ / પ્રાર્થના સ્થળોએ પણ જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા અથવા ૨૦૦ વ્યક્તિઓ બેમાંથી જે ઓછું હોય એટલી સંખ્યામાં વ્યક્તિઓ હાજર રહી શકશે તહેવારોની ઉજવણી કે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત જાહેરમાં કોઇ સભા, પ્રાર્થના, રેલી કે શોભાયાત્રા કાઢી શકાશે નહી સંક્રમણને રોકવા માટે નાગરિકોએ આપેલ અપ્રતિમ સહયોગ આગામી સમયમાં પણ મળે તે અત્યંત જરૂરી સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ એ જ સંક્રમણને રોકવા માટેનું મહત્વનું પરીબળ
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025