મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
નિઃશુલ્ક યોગ તાલીમ અને સાધકો માટે યોગ શિબિરનો પ્રારંભ.
News Jamnagar December 26, 2020
જામનગર તારીખ 26.
ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,ગાંધીનગર અને કમીશનરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના તાબા હેઠળની જીલ્લા યુવા વિકાસ અધિકારી, જીલ્લા રમત ગમત અધિકારની કચેરીની કચેરી,જામનગર દ્વારા યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
તા.૨૫-૧૨-૨૦૨૦ થી તા.૨૦-૦૧-૨૦૨૦ દરમ્યાન સવારે ૦૭:૩૦ થી ૦૮:૩૦ કલાક વેબિનાર(ઓનલાઈન) કરવામાં આવેલ છે.જેમાં ૧૫ થી ૩૫ વર્ષ સુધીના યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે.જેમાં યોગ નિષ્ણાંતો દ્વારા યોગાસનની તાલીમ જીલ્લા યુવા વિકાસ અધિકારી નીતા બા વાળા ના માર્ગદર્શન હેઠળ ગઈકાલ થી શુભારંભ સ્થળ લાખોટા તળાવ ગેઇટ no 6 પાસે માછલીઘર ની બાજુ માં સવારે 7/30 થી 8/30 સાંજે 6 થી 7 ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટ્રેનર્સ બનવા માટે
નિઃશુલ્ક યોગ તાલીમ અને સાધકો માટે યોગ શિબિર માં જોડાવા માટે સિનિયર યોગ કોચ પ્રીતિબેન શુકલ
ફોન નં 7567170014 ઉપર સંપર્ક સાધી શકાશે.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024