મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા પેશાબમાં ચેપની સમસ્યા ધરાવતા લોકો માટે
News Jamnagar December 31, 2020
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ૧૬ થી ૬૦ વર્ષના પેશાબમાં ચેપની સમસ્યા ધરાવતા લોકો માટે
નિશુલ્ક નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન
જામનગર તા.૨૯ ડિસેમ્બર, બદલાતી જીવનશૈલી અને આહાર વિવિધ પેશાબની સમસ્યાઓનું એક મુખ્ય કાઅરણ છે. પેશાબમાં થતા ચેપથી પેશાબમાં બળતરા, વારંવાર પેશાબ થવું, રાત્રે વારંવાર પેશાબ થવાને લીધે નિંદ્રામાં ખલેલ,
પેશાબમાં લીકેજ થવુ જેવા લક્ષણો પેદા કરે છે. તા.૩૦-૧૨-૨૦૨૦ થી ૦૨-૦૧-૨૦૨૧ ના રોજ પી.જી. આયુર્વેદ હોસ્પિટલ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, રિલાયન્સ સુપર મોલની સામે જામનગર ખાતે ૧૬ થી ૬૦ વર્ષના પેશાબમાં ચેપની
સમસ્યા ધરાવતા લોકો માટે નિ:શુલ્ક નિદાન તથા સારવાર માટેનો કેમ્પ રૂમ નં. ૧૧ ઓપીડી બ્લોક, પી.જી.આયુર્વેદ હોસ્પિટલ,રિલાયન્સ સુપર મોલ સામે, પાંચ બંગલા રોડ, જામનગર ખાતે સવારે ૦૯:૦૦ કલાકથી થી ૧૨:૩૦ કલાક અને સાંજે ૦૪:૦૦
કલાકથી ૦૬:૦૦ કલાક સુધી તેમજ શનિવારે માત્ર સવારે ૦૯:૦૦ કલાકથી ૧૨:૦૦ કલાક દરમિયાન રાખવામાં આવેલ છે તેનો જાહેર જનતાને લાભ લેવા આર.એમ.ઓ. પી.જી. આયુર્વેદ હોસ્પિટલ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવેલ.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024