મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો એક વધુ મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યના ચાર મહાનગરોમાં ૧ જાન્યુઆરી-ર૦ર૧થી રાત્રિ કરફયુનો સમય રાત્રે ૧૦ થી સવારે ૬ નો રહેશે
News Jamnagar December 31, 2020
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો એક વધુ મહત્વપૂર્ણ નિર્ણય
રાજ્યના ચાર મહાનગરોમાં ૧ જાન્યુઆરી-ર૦ર૧થી રાત્રિ કરફયુનો સમય રાત્રે ૧૦ થી સવારે ૬ નો રહેશે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ૪ મહાનગરોમાં રાત્રિ કરફયુનો સમય તા.૧ જાન્યુઆરી-ર૦ર૧થી રાત્રિના ૧૦ વાગ્યાથી કરવાનો નિર્ણય કર્યો છે.
તદઅનુસાર, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં તા.૧ જાન્યુઆરી-ર૦ર૧થી રાત્રિ કરફયુ રાત્રિના ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી અમલમાં રહેશે.
મુખ્યમંત્રીએ રાજ્યના આ ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુની આ સમય વ્યવસ્થા તા. ૧૪ જાન્યુઆરી સુધી અમલમાં રાખવામાં આવશે તેવો પણ નિર્ણય કર્યો છે.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024