મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખૂનના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી પેરોલ જમ્પ કરી નાસતા - ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ / ફર્લો સ્કવોડ
News Jamnagar January 05, 2021
જામનગર
મર્ડરના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી પેરોલ જમ્પ કરી નાસતા – ફરતા આરોપીને પકડી પાડતી જામનગર પેરોલ / ફર્લો સ્કવોડ જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ નાઓની સુચના તેમજ એલ.સી.બી. પો . ઈન્સ . કે.જી.ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સ.ઈ. એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો ફરારી / નાસતા ફરતા ફરારી ગુન્હેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા .
તે દરમ્યાન સ્ટાફના પો.હેડ.કોન્સ . નિર્મળસિંહ જાડેજા તથા કાસમભાઈ બ્લોચ નાઓને મળેલ હકીકતના આધારે જામનગર પંચ બી ડીવી પો.સ્ટે ૧૭૭/૨૦૧૩ ઇ.પી.કો કલમ ૩૦૨ વિગેરે મુજબના ગુન્હાના કામેના આરોપી રવિરાજસિંહ ગુમાનસિંહ જાડેજા રહે મુંગણીગામ તા.જી.જામનગર હાલ રહે સિક્કા પંચવટી સોસાયટી તા.જી.જામનગર વાળાને જામનગર જનતા ફાટક પાસેથી પકડી પાડી પો.સબ ઈન્સ . એ.એસ.ગરયરએ કાયદાકીય કાર્યવાહી કરી મજકુર ઇસમને જામનગર જીલ્લા જેલમાં સોપી આપવા તજવીજ કરેલ છે .
આ કામગીરીમાં પેરોલ / ફર્લો સ્કવોડના પો.સ.ઈ એ.એસ.ગરચર તથા પો.હેડ.કોન્સ.ગજેન્દ્રસિંહ જાડેજા , સુરેન્દ્રસિંહ ચૌહાણ , રણજીતસિંહ પરમાર , સલીમભાઇ નોયડા , નિર્મળસિંહ જાડેજા , ગીરીરાજસિંહ જાડેજા કાસમભાઈ બ્લોચ , મેહુલભાઇ ગઢવી , ભરતભાઇ ડાંગર , રાજેશભાઇ સુવા , તથા પો.કોન્સ . ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ જાડેજાનાઓએ કરેલ છે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024