મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર તથા રાજકોટ જીલ્લામાં અલગ અલગ ત્રીસેક મો.સા. ચોરીઓ તથા લૂંટના ગુન્હાને આજાંમ આપતો આરોપી પકડી પાડતી પંચકોષી બી ડિવીઝન
News Jamnagar January 06, 2021
જામનગર
રીઢો ગુનેગાર જીતુ જેરામ શેખાને ચીલ ઝડપ કરેલ એપલ મોબાઈલ ફોન તથા અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ બે મો.સા.સાથે પકડી પાડતી પંચકોષી બી ડિવીઝન પોલીસ જામનગર.
આરોપી ઘણા સમયથી ચાવી સાથેના પડેલ મો.સા. ચોરીઓ કરવાની તથા મોબાઈલ ફોનની ચીલઝડપ કરવાની તથા રણજીતસાગર વિસ્તારમાં કોઈ અજાણ્યા માણસો પાસેથી લુંટ કરવાની એમ.ઓ. ધરાવે છે .
જામનગરના પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબની સૂચના અનુસાર તથા ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ વાહન ચોરીઓ તથા મોબાઈલ ફોનની ચોરીઓની પ્રવૃતિને સદંતર ડામી દેવા તથા આવા બનતા અનડીટેક ગુન્હાઓ શોધી કાઢવા સુચના હોય જેથી જામ પંચ બી ડીવી પો.સ્ટે.ના પો.સબ.ઈન્સ . સી.એમ.કાંટેલીયા સાહેબ પોલીસ સ્ટાફ સાથે પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમ્યાન પો.હેડ કોન્સ કરણસિંહ જાડેજા , સુરેશભાઈ ડાંગર તથા પો.કોન્સ . મયુરસિંહ જાડેજાને સંયકૃત રીતે ખાનગી બાતમી આધારે નારણપર ગામ રહેતો જીતુ જેરામભાઇ શેખા ઉવ -૨૯ ધંધો.મજુરી રહે.નાણપરગામ તા.જી. જામનગરવાળાને એપલ કંપનીનો આઈ – ફોન -૬ મોડલનો ગ્રે કલરનો મોબાઈલ ફોનની કિ.રૂ .૧૦,૦૦૦ / -નો પંચ બી પો.સ્ટે.ના ૧૧૨૦૨૦૪૬૨૧૦૦૧0/૨૧ ઈ.પી.કો. કલમ ૩૭૯ ( A ) ( 3 ) મુજબના ગુન્હામાં તથા બજાજ ડીસ્કવર રજી . નં . GJ – 16 – BC – 3175 નું કિ.રૂ .૧૫,૦૦૦ / -નુ સીટી એ પો.સ્ટેના ૧૧૨૦૨૦0૮ ર ૧૦૦૨૯ / ર ૧ ઈ.પી.કો.ક .૩૭૯ ના કામે તથા કાળા કલરનું હોન્ડા સાઈન રજી.નંબર- GJ 03 KJ 1188 નુ કી.રૂ .૨૦,૦૦૦ / -નું પોતે રાજકોટ માધાપર ચોકડી પાસેથી એકાદ માસ પહેલા ચોરી કરેલનું જણાવેલ જે સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરવામા આવેલ છે.
આમ તેની પાસેથી બે મો.સા. કિ.રૂ. ૩૫,૦૦૦ / ના તથા એક મોબાઈલ ફોન કી.રૂ .૧૦,૦૦૦ / -નો મળી કુલ કિ.રૂ .૪૫,૦૦૦ / – ના મુદામાલ કબજે લઈ અટક કરવામાં આવેલ છે . અને આરોપીએ અન્ય ગુન્હાઓ તથા મુદ્દામાલ બાબતે તપાસ ચાલુ છે આ કામનો આરોપી અગાઉ જામનગર તથા રાજકોટ જીલ્લામાં અલગ અલગ જગ્યાએથી ત્રીસેક મો.સા. ચોરીઓ તથા લૂંટના ગુન્હાઓમાં પકડાયેલ રીઢો ગુનહેગાર છે અને તેને સીટી – એ પો.સ્ટે.ના ગુન્હામાં અટક કરવા બાકી રાખેલ છે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024