મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
લાખો નો વિદેશી સિગરેટનો જથ્થો ઝડપી પાડતી એસ.ઓ.જી. રાજકોટ
News Jamnagar January 06, 2021
રાજકોટ
ગે.કા. વિદેશી સિગરેટનો મોટો જથ્થો ઝડપી પાડતી રાજકોટ શહેર એસ.ઓ.જી. શાખા રાજકોટ શહેરના પોલીસ કમીશ્નર મનોજ અગ્રવાલ સાહેબ તથા સંયુક્ત પોલીસ કમીશ્નર ખુરશીદ અહેમદ સાહેબ તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન ૧ પ્રવીણકુમાર મીણા સાહેબ તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન -૨ મનોહરસિંહ જાડેજા સાહેબ તથા એ . સી . પી . કાઇમ ડી . વી.બસીયા સા . ના ઓ તથા એસ . ઓ . જી . ના પો.ઇન્સ . આર.વાય . રાવલ સા.ના ઓએ રાજકોટ શહેર વિસ્તારમાં ગે . કા . તમાકુ ઉત્પાદન તેમજ ગે.કા. સીગારેટ સબંધી પ્રવૃતી અટકાવવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને અમો પો . સબ ઇન્સ . એમ . એસ . અંસારીનાઓ તથા સ્ટાફના અન્ય માણસો પ્રયત્નમાં હતા.
તેદરમ્યાન આજરોજ અમારી ટીમના પો હેડ કોન્સ વિજેન્દ્રસિંહ એ . ઝાલા તથા પો.કોન્સ અઝહરદીનભાઇ બુખારી તથા મહીલા પો.કોન્સ સોનાબેન મુળીયાના ઓને સંયુકત રીતે મળેલ હકીકતને આધારે રાજકોટ સાધુવાસવાણી રોડ ઉપર આવેલ ટોપલેન્ડ રેસીડેસી બ્લોક નં – કે -૬૬ માં રહેતા આરોપી પારસ નવીનભાઇ દોશી ઉ.વ .૩૦ વાળાના રહેણાંક મકાનમાથી ગે . કા . વિદેશી સિગરેટ અલગ – અલગ બ્રાન્ડના કુલ બોકસ ૨૭૩ જેમાં સિગરેટના કુલ પેકટ ૨૭૩૦ જેની કુલ કિ.રૂા .૧,૬૪ ,૨૫0 / – ના મુદામાલ સાથે પકડી પાડી તમાકુ નિયત્રણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે .
આકામગીરી કરનાર અધિકારી તથા સ્ટાફના માણસોઃ- રાજકોટ શહેર એસ.ઓ.જી.પો.ઇન્સ . આર.વાય રાવલ તથા પો.સબ.ઇન્સ એમ.એસ.અંસારી તથા પો.હેડ.કોન્સ ઝહીરભાઇ ખફીફ તથા પો.કોન્સ વિજેંદ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ અઝરુદીનભાઇ બુખારી તથા અનીલસીંહ ગોહીલ તથા મહીલા પો.કોન્સ સોનાબેન મુળીયા નાઓ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024