મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શિક્ષક દ્વારા ઘરે ઘરે જઈ શિક્ષણ આપવાની અનોખી પહેલ
News Jamnagar January 07, 2021
જામનગર
.હોમ લર્નિંગ..ચાલો ભણિએ.
જામનગર નજીક આવેલ નાઘેડી ગામના નાઘેડી કુમાર શાળામાં ફરજ બજાવતા મદદનીશ શિક્ષક અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લાના અધ્યક્ષ રવીન્દ્રકુમાર પાલ દ્વારા શિક્ષણ આપવાનો પહેલ કરવામાં આવી છે. હાલમાં કોરોના મહામારી ને લઈ ને દેશમાં લોકડાઉન ના પગલે છેલ્લા પાંચ-છ માસથી સ્કૂલ બંધ હોવાને લીધે સરકારી શાળાના ગરીબ અને મોબાઇલ-નેટની સુવિધાથી વંચિત વિદ્યાર્થીઓને ધરે ધરે જઇ, રૂબરુ મુલાકાત લઈ શિક્ષણ આપવા પ્રયત્ન કરવામા આવેલ છે.
જે વિદ્યાર્થીઓ પાસે મોબાઇલ, નેટની સુવિધા નથી, તેવા વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહી, અભ્યાસથી વંચિત રહે નહી અને આવા બાળકોને શિક્ષણ મળી રહે તે માટે ધરે ધરે જઇ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો પ્રયાસ.નાઘેડી કુમાર શાળાના શિક્ષક રવીન્દ્રકુમાર પાલ દ્વારા શિક્ષણથી વંચિત વિદ્યાર્થીઓ માટે ઘરે ઘરે જઈને શિક્ષણ થી કોઈ ગરીબ બાળકના રહે તે માટે અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવેલ.
હાલ માંજ રાજ્યમાં શાળાઓ ખુલવા અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી મહત્વની જાહેરાત.આગામી 11મી જાન્યુઆરીથી ધોરણ 10 થી 12 માટે શાળાઓ શરૂ કરવામાં આવશે.શાળામાં વિધાર્થીઓની હાજરી ફરજીયાત નથી.
શાળાઓએ કેન્દ્ર સરકારની તમામ ગાઈડલાઇન્સનું પાલન કરવાનું રહેશે.વિધાર્થીઓએ વાલીઓની લેખિત સંમતિ મેળવવાની રહેશે.આ સાથે જ UG, PG ના છેલ્લા વર્ષનું શિક્ષણ કાર્ય પણ શરૂ થશે.ગુજરાતમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહિ મળે.જેટલો અભ્યાસ કરાવવામાં આવ્યો છે તેટલા અભ્યાસક્રમમાંથી પરીક્ષા લેવામાં આવશે.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024