મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પોલીસ કર્મચારીનો સોશિયલ મીડીયામાં વિડીયો વાયરલ થતાં ફરજ મુક્ત કર્યા
News Jamnagar January 07, 2021
વડોદરા
ગઈ કાલ તા .૬ / ૦૧ / ૨૦૨૧ ના રોજ સોશ્યલ મીડીયામાં જાગૃત નાગરિક દ્વારા એક વીડીયો વાયરલ થયેલ જેમ એક પોલીસ કર્મચારી પોતાની મોટર સાયકલ પર માસ્ક અને હેલ્મટ વગર તેમજ ચાલુ મોટર સાયકલ પર મોબાઈલ ફોનથી વાત કરી રહેલ હતા તેમજ મોટર સાયકલની નંબર પ્લેટ પણ ન હતી .
જે વાયરલ વીડીયો અંગે પોલીસ કમિશ્નર ડો . શમશેરસિંઘ નોઓ દ્રારા તપાસ કરવા માટે આદેશ કરવામાં આવતા વીડીયોમાં જણાય આવેલ પોલીસ કર્મચારી કંટ્રોલરૂમ ખાતે ફરજ બજાવતા અ.હે.કો રમેશભાઇ ગોવીંદભાઇનાઓ હોય તેઓનો વાયરલ વિડીયો બાબતે ખુલાસો મેળવી ઉપરી અધિકારીને રીપોર્ટ કરવામાં આવતા ઉપરોક્ત કર્મચારીનાઓને ઉપર જણાવેલ કૃત્ય માટે તાત્કાલીક અસર થી તા .૦૬ / ૦૧ / ૨૦૨૧ ના રોજ રાત્રીના ફરજ મોકુફ કરવામાં આવેલ છે .
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023