મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
SHAADI.COM ના નામે લગ્ન કરવાની લાલચ આપી છેતરપીંડી કરતા આરોપીઓને દિલ્હીથી પકડી પાડતી સાયબર ક્રાઇમ સેલ
News Jamnagar January 08, 2021
જામનગર
SHAADI.COM ના નામે લગ્ન કરવાની લાલચ આપી છેતરપીંડી કરતા આરોપીઓને પકડી પાડતી / જામનગર સાયબર ક્રાઇમ સેલ પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ જામનગરના ઓ જીલ્લામાં બનતા બેન્કફોડ તેમજ અન્ય ફોડ જેવા ગુન્હાઓ અટકાવવા તેમજ બનેલ ગુન્હાના આરોપીઓને ત્વરીત શોધી કાઢવા સુચના કરવામાં આવેલ જે અનુસંધાને જામનગર ખાતે એક મહિલાને SHAADI.COM પરથી નંબર મેળવી વાતચીત કરી લગ્ન કરવાનું કહી અલગ – અલગ ગીફટ મોકલવાનું કહી , વિશ્વાસમાં લઇ મહિલા પાસેથી કુલ રૂ . – ૩૬,૮૨,૫૦૦ / – જેટલી રકમની છેતરપીંડી કર્યાની સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થયેલ હતી.
જેની તપાસ સાયબર ક્રાઇમ સેલને સોંપતા મદ દનીશ પોલીસ અધિક્ષક નીતેશ પાંડેય સાહેબ ના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલ ના I / c પોલીસ ઇન્સપેકટર કે.જે.ભોયે સાહેબ સાયબર ક્રાઇમ સેલના સ્ટાફ HC કુલદીપસિંહ વિજયસિંહ જાડેજા તથા Pc બિપીનકુમાર પરસોતમભાઇ દેશાણીનાઓ સાથે દિલ્હી ખાતે તપાસમાં ગયેલ જયાં પો.હે.કોન્સ કુલદીપસિંહ વિજયસિંહ જાડેજાનાઓએ ટેકનીકલ પધ્ધતીથી આરોપીના લોકેશન મેળવી આરોપીઓની ઉંડી તપાસ કરી આ ગુન્હાના આરોપી જહોન ચીબુઝર ઇઝરાઇલ ( નાઇજેરીયન ) તથા સવીતા ઇરણ્યા વાલેકર રહે- બન્ને ઓયોસિંગ હોટેલ પાસે ઝન્કાર રોડ ગોયલા ડેરી કુતુબબીહાર -દ્વારકા ન્યુ દિલ્હી ખાતેથી પકડી પાડી કાયદેસરના અટક કરી કોર્ટ હવાલે કરેલ અને આરોપીઓના દિન -૫ ના રીમાન્ડ મેળવી આગળની તપાસ I / C પોલીસ ઇન્સપેકટર કે.જે.ભોયે સાહેબનાઓ ચલાવી રહેલ છે .
સદરહુ આરોપીઓ પાસેથી મોબાઇલ / ટેબલેટ કુલ નંગ -૧૩ ૩. 30,800 / – ની કિમંતના તથા અલગ – અલગ કંપનીના સીમકાર્ડ કિ . રૂ . – 00 / – પેનડ્રાઇવ નં -૩ કિ . રૂ . – ૪00 / – , મેમરી કાર્ડ કુલ નંગ- ૬ કિ . રૂ.- ૯૫૦ / – અલગ – અલગ બેંકના એટીએમ કાર્ડ કુલ નંગ -૧૪ , અલગ – અલગ સરકારી ઓળખકાર્ડ કુલ -૫ , હ્યુન્ડાઇ કંપનીનું ટીવી રૂ . ૧૨,000 / – ની કિમંતનું તેમજ અલગ – અલગ કંપનીના રાઉટર કુલ ૩ રૂ . – ૨,૩૦૦ / – કિમંતના , HUWAI કંપનીના બે હોટસ્પોટ રૂ . – ૧000 / – ની કિમંતના , HP કંપનીનું એક લેપટોપ ૩. – ૧0,000 / – કિમંતનું , INTEX કંપનીના સ્પિકર રૂ . – ૫,000 / – ની કિમંતના , ઇમીટેશન જવેલરી રૂ. ૧,૨૭,૫૦૦ / – ની કિમંતની , તેમજ રોકડ રૂ . – ૧૨૨0 / – મળી કુલ રૂ . – ૧,૯૧,૦૭૦ / – નો મુદામાલ જપ્ત કરેલ છે .
આ કાર્યવાહી સાયબર ક્રાઇમ સેલ 5 / C પોલીસ ઈન્સ. કે.જે.ભોયે ASI ( ટે.ઓ. ) સુનીલભાઇ કાંબલીયા , ASI ડી.જે.ભુસા , WAS ! સી.કે.રાઠોડ , HC કુલદીપસિંહ જાડેજા , Pc બિપીનકુમાર દેશાણી , ધર્મેશ વનાણી , LR રાહુલ મકવાણા , Hc નિર્મળસિંહ જાડેજા તથા ડ્રા.પો.કોન્સ . કિશોરસિંહ ગોહીલ , દિવ્યરાજસિંહ ઝાલા નાઓએ કરેલ છે.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024