મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જોડીયા ડોબર સીમ ગેરકાયદેસર ખનીજ રેતી અંગેની ખનનની પ્રવૃતી કરતા આશરે ૬૨ લાખના વાહનો પકડી પાડતી પોલીસ.
News Jamnagar January 08, 2021
જામનગર
ગઈકાલ જામનગર જીલ્લાના જોડીયા પોલીસ સ્ટેશનના ડોબર સીમ વિસ્તારમાં ખરાબાની જગ્યામાંથી ગેરકાયદેસર ખનીજ ( રેતી અંગેની ખનનની પ્રવૃતી કરતા આશરે ૬૨ ( બાસઠ ) લાખના વાહનો પકડી પાડી ખનીજ ( રેતી ) નું ખનન કરતા વાહનો ઉપર કાયદેસરની કાર્યવાહી કરતી નાયબ પોલીસ અધિક્ષક જામનગર ગ્રામ્યની ટીમ રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપ સિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક જામનગર દીપેન ભદ્રન સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નીતેશ પાંડેય સાહેબ દ્વારા ગેરકાયદેસર ખનીજની પ્રવૃતીઓ નાબુદ કરવા સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને કુણાલ દેસાઇ નાયબ પોલીસ અધિક્ષક જામનગર ગ્રામ્યનાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે જોડીયા તાલુકાની ડોબર સીમમાં સરકારી ખરાબાની જગ્યાઓમાં અમુક ઇસમો દ્વારા ગેરકાયદેસર રેતીનું ખનન કરવામાં આવે છે.
જેથી કુણાલ દેસાઇ નાયબ પોલીસ અધિક્ષક તથા સ્ટાફના પો.સબ ઇન્સ . એસ.એમ.રાદડીયા તથા પો.હેડ કોન્સ . કપીલભાઇ કાનાણી તથા પો.કોન્સ . વિપુલભાઇ વૈષ્ણવ દ્વારા ઉપરોક્ત જગ્યાએ રેઇડ કરતા ગે.કા.રેતીનું ખનન કરતા ટ્રેકટર ટ્રોલી સહીત કુલ -૪ તથા ડમ્ફર કુલ -૩ તથા લોડર મશીન -૧ તથા જે.સી.બી. – ૧ મળી કુલ- ૯ વાહનો કિ.રૂ .૬૨,૦૦,૦૦૦ ના તથા ગે.કા.ખનન કરેલ રેતી આશરે ટન -૩૪ કિ.રૂ. ૯૩,૫૦૦ મળી કુલ રૂ .૬૨,૯૩,૫૦૦ / – નો મુદામાલ કજે કરી જોડીયા પો.સ્ટે.ને સોંપેલ અને અને ઉપરોક્ત જગ્યાએ ગે.કા. પટેલ રેતીના સટ્ટાઓ તથા ગે.કા.ખનીજ ખનન કરેલ ખાડાઓ અંગે ખાણ ખનીજ વિભાગને રીપોર્ટ કરી તમામ મુદામાલ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવેલ હતો .
તસ્વીર. સાગર સંઘાણી.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024